શોધખોળ કરો

દમદાર ફીચર્સ અને સ્ટાઈલિશ લુક સાથે ભારતમાં કમબેક કરશે Hyundai Santro

1/5
ભારતીય બજારમાં આવતાં જ નવી સેંટ્રોની સ્પર્ધા નવી રેનૉ ક્વિડ સાથે થશે. રેનૉ ક્વિડ એંટ્રી લેવલ હેચબેક છે અને આના નવા મોડલને કંપનીએ ઘણો જ સ્ટાલિશ બનાવ્યો છે. આ નવું વર્ઝન 800 સીસી અને 1000 સીસીના એંજિન ઓપ્શન સાથે અવેલેબલ છે. સાથે જ આમા MMT વેરિયંટ આપવામાં આવ્યું છે. આના ઓટોમેટિક વેરિયંટની એક્સ શોરૂમ કિંમત 3.87 લાખ રૂપિયા છે.

2/5
 સેંટ્રોના નવા મોડલની શરૂઆતની એક્સ શો રૂમની કિંમત 3 લાખ રૂપિયા કે તેનાથી ઓછી રાખવામાં આવી શકે છે. નવી સેંટ્રોમાં 0.8 લીટર અને 1 લીટર પેટ્રોલ એન્જિનના ઓપ્શન આપી શકે છે. નવી સેંટ્રોમાં એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સિસ્ટમ રહિત રાખવામાં આવશે. આ સિવાય ઓટોમેટિક ટ્રાંસમિશનના ક્રેઝને જોતાં કંપની આમાં ઓટોમેટિક વેરિયંટ પણ ઉતારી શકે છે.

3/5
 હાલમાં જ નવી સેંટ્રોને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરાઈ હતી. જો કે પૂરી રીતે ઢાંકેલી હોવાથી આની વધુ માહિતી મળી શકી નથી. જો કે જે તસવીરો સામે આવી છે તેમાં પાછળ વિંડશીલ્ડ વાઈપર અને બ્લોક હેંડલેમ્પ્સ છે.

4/5
 હવે હ્યુંડાઈ i10ના જૂના મોડલને બંધ કરીને સેંટ્રોનું નવું મોડલ લૉંચ કરશે. આઈકોનિક હ્યુંડાઈ સેંટ્રો કંપનીની પહેલી ટોલબોય હેચબેક હતી.

5/5
નવી દિલ્હીઃ વિશ્વની જાણીતી વાહન નિર્માતા કંપની હ્યુન્ડાઈ પોતાની જાણીતી સેન્ટ્રો કારને ફરી એક વખત નવા રંગરૂપ સાથે રજૂ કરવા જઈ રહી છે. હ્યુન્ડાઈ પોતાની ટોલ હેટ ડિઝાઈનની સાથે ભારતીય બજારમાં વાપસી કરવાની તૈયારીમાં છે. હ્યુન્ડાઈની નવી સેન્ટ્રોની સ્પર્ધા રેનો ક્વિડ સાથે થશે. જણાવીએ કે, સેન્ટ્રો ભારતમાં સૌથી વધારે વેચાતી કારમાથી એક હતી. કંપનીએ 2015માં કાર બનાવાવની બંધ કરી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget