શોધખોળ કરો

ICICI બેંકના CEO ચંદા કોચરને FY17માં મળ્યો 7.85 કરોડ રૂપિયા પગાર, દરરોજની કમાણી 2.18 લાખ રૂપિયા

1/4
બેન્કના વાર્ષિક અહેવાલમાં એક સંદેશમાં કોચરે જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેન્ક વૃદ્ધિની તકો પર ધ્યાન કેન્દ્રીત કરવા પર ભાર મુકવાની સાથે સાથે જ બદલાતા આર્થિક પરિદૃશ્યથી ઉભાં થતાં પડકારોને પહોંચી વળવા પગલાં પણ લે છે.

2/4
 2015-16માં કોચરની કુલ કોસ્ટ ટુ કંપની રૂપિયા 4.79 કરોડ હતી જ્યારે બેઝિક સેલેરી રૂપિયા 2.32 કરોડ હતી. કોચરને મળતાં અન્ય લાભોમાં ફર્નિશ્ડ ઘર, ગેસ, ઈલેક્ટ્રિસિટી, ક્લબ ફી, ગ્રૂપ ઈન્સોયરન્સ, કાર વગેરેનો સમાવેશ થાય છે. કોચરનું માસિક વેતન રૂપિયા 13,50,000થી રૂપિયા 26,00,000ની રેન્જમાં રહેશે તેમ બેન્કના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.

3/4
 બેન્કના વાર્ષિક અહેવાલમાં જણાવ્યાં અનુસાર માર્ચ, નાણાંકીય વર્ષ 2016-17માં કોચરની બેઝિક સેલેરી 15 ટકા વધીને રૂપિયા 2.67 કરોડ થઈ હતી. દૈનિક ધોરણે ગણતરી કરતાં કોસ્ટ ટુ કંપની રૂપિયા 2.18 લાખ થાય છે. વર્ષ દરમિયાન પરફોર્મન્સ બોનસ તરીકે તેમને રૂપિયા 2.2 કરોડ ચૂકવાયા હતાં. જોકે નબળી નાણાકીય સ્થિતિને કારણે બેન્કે 2015-16માં પરફોર્મન્સ ઈન્સેન્ટિવ આપ્યું નહોતું.

4/4
નવી દિલ્હીઃ દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક ICICI બેંકના પ્રમુખ ચંદા કોચરને નાણાંકીય વર્ષ 2016-17માં કુલ 7.85 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. આ વિતેલા વર્ષના પગાર કરતાં અંદાજે 64 ટકા વધારે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget