શોધખોળ કરો

IDBI બેંકના કર્મચારીઓની આજે હડતાળ, આઉટસોર્સિંગનો કરી રહ્યા છે વિરોધ

1/3
વેંકટાચલમ અનુસાર, આઈડીબીઆ બેંકના અંદાજે 2000 કર્મચારી-ક્લાર્ક અને સ્ટાફ સોમવારે હડતાળ પર રહેશે. વેંકટાચલમ અનુસાર, આઈડીબીઆઈ બેંકે સંઘ સાથે પગાર પર અલગથી સમજૂતી કરી છે અને આ ઉદ્યોગના પગાર સમજૂતીનો ભાગ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, પગારને લઈને આઈડીબીઆઈ બેંક મેનેજમેન્ટની દરખાસ્ત અન્ય બેંકની તુલનામાં ખૂબ જ ઓછી છે.

2/3
અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (એઆઈબીઈએ)ના મહાસચિવ સી.એચ. વેંકટાચલમે રવિવારે જણાવ્યું કે, વિતેલા ત્રણ દિવસોથી મુંબઈમાં સમાધાન માટે બેઠક થઈ હતી પરંતુ સંઘ દ્વારા યોગ્ય પક્ષ રજૂ કરવા છતાં આઈડીબીઆઈ મેનેજમેન્ટે નકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેના કારણે સમાધાન થઈ શક્યું ન હતું. એવામાં સંઘે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

3/3
ચેન્નઈઃ આઈડીબીઆઈ બેંકના કર્મચારી પોતાની જુદી જુદી માંગને લઈને આજે હડતાળ પર ઉતરવાના છે. તેઓ પગાર વઘારાની માગ કરી રહ્યા છે. સાથે જ આઉટસોર્સિંગનો વિરોધ કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ

Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget