શોધખોળ કરો

હવે દેશની આ મોટી ટેલીકોમ કંપનીએ લોન્ચ કર્યો નવો અનલિમિટેડ કોલિંગ અને FREE ડેટા પ્લાન

1/4
આ પેકની સાથે નવા 4જી હેન્ડસેટ પર રિચાર્જ કરનારા ગ્રાહકોને 3જીબીનો વધારાનો ડેટા મળશે. તેની વેલિડિટી 28 દિવસની રહેશે. 365 દિવસમાં વધુમાં વધુ 13 રિચાર્જ પર આ લાભ લઈ શકાશે.

2/4
આ ઓફર અંતર્ગત હાલના પ્રીપેડ 4જી હેન્ડસેટ ધરાવતા ગ્રાહકોને 348 રૂપિયાના રિચાર્જ પેક પર 1 જીબી ફ્રી ડેટા મળશે. ઉપરાંત તેને અનલિમિટેડ વોયસ કોલિંગ અને એસએમએસની સુવિધા પણ મળશે.

3/4
આઈડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, તમામ ગ્રાહકોને પ્લાનની સાથે ફ્રી ડેટા આપવામાં આવશે. જ્યારે 4જી હેન્ડસેટવાળા ગ્રાહકોને નવા પ્લાનમાં વધારે ડેટાનો લાભ મળશે.

4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલ દ્વારા કેટલાક પ્લાનમાં 4જી ડેટાની મર્યાદા વધાર્યાના એક સપ્તાહ બાદ તેની પ્રતિસ્પર્ધી કંપની આઈડીયાએ અનલિમિટેડ કોલિંગ પ્લાનમાં ડેટા ઉપયોગની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત 4જી હેન્ડસેટમાં અપગ્રેડ થનારા ગ્રાહકોને 3જીબીનો વધારાનો મોબાઈલ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાળકોના ભવિષ્ય માટે આજથી જ કરો બચત, પોસ્ટની આ સ્કીમમાં 20 વર્ષમાં બનશે મોટું ફંડ 

30 લાખ રુપિયા જમા કરો અને 3 મહિનામાં મેળવો 61,500 રુપિયા, જાણો પોસ્ટની આ સ્કીમનું ગણિત 

New Rules By 1 October: ATM, LPG થી લઈને FD સુધી, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમો 

Gold Silver: ચાંદીમાં 9000 રુપિયાનો કડાકો, સોનું પણ થયું સસ્તું, ચેક કરો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

Embed widget