શોધખોળ કરો

Ideaએ લોન્ચ કર્યા બે ધમાકેદાર પ્લાન...હવે દર મહિને ફ્રી કોલિંગની સાથે મળશે 12 GB સુઘી 4G ડેટા...

1/4
નવી દિલ્હીઃ દેશની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની આઈડિયા સેલ્યુલર (Idea Cellular)એ પોતાના પોસ્ટપેઈડ ગ્રાહકોને કેટલાક પ્લાન્સ પર પ્રી કોલિંગની સાથે સાથે દર મહિને 12 જીબી સુધી 4જી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે.

2/4
મીડિયા અહેવાલ અનુસાર 999 રૂપિયાના પ્લાનમાં 4જી યૂઝર્સને 8જીબી ડેટા મળે છે, જ્યારે જો તમે 2જી અથવા 3જી હેન્ડસેટ યૂઝર છો તો તમને 5જીબી ડેટા મળશે. ઉપરાંત જો કોઈ યૂઝર નવા 4જી હેન્ટસેટમાં અપગ્રેડ કરે, તો તેને 31 ડિસેમ્બર 2017 સુધી 3જીબી ડેટા દર મહિને મળશે.

3/4
 499 રૂપિયાવાળા પ્લાનમાં 4જી સ્માર્ટફોન યૂઝર્સને 3જીબીનો ડેટા મળશે અને 2જી અથવા 3જી હેન્ટસેટ યૂઝર્સને 1જીબી ડેટા મળશે. તેમાં પણ નવા 4જી હેન્ટસેટમાં અપગ્રેડ થનાર યૂઝર્નસે 31 ડિસેમ્બર 2017 સુધી 3જીબી એક્સ્ટ્રા ડેટા આપવામાં આવશે.

4/4
 બન્ને પ્લાનમાં કંપની અનલિમિટેડ લોકલ અને STD આઉટગોઇંગ કોલ, રોમિંગમાં ફ્રી ઇનકમિંગ કોલ, 3000 લોકલ અને STD SMS અને તેની મૂવિ અને મ્યૂઝિક એપ્સ માટે ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. જ્યારે 999 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને રોમિંગમાં ફ્રી આઉટગોઇંગ કોલ પણ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget