શોધખોળ કરો

Ideaની નવી ઓફર, 1GBની કિંમત પર કંપની આપી રહી છે 15 GB 4G ઇન્ટરનેટ ડેટા

1/6
જ્યારે નવા 4જી હેન્ડસેટ પર આ કિંમતનું રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને અનલિમિટેડ વોયક સોલિંગ અને એસએમએસની સાથે 4 જીબી ડેટા મળશે, એટલેકે 3 જીબી ઇન્ટરનેટ ડેટા વધારાનો મળશે. આ પ્લાન 28 દિવસની બેલિડિટી સાથે આવશે. આ પ્લાન અંતર્ગત એક વર્ષમાં વધુમાં વધુ 13 વખત રિચાર્જ કરાવી શકાશે.

2/6
આઈડિયા સેલ્યુલર પણ અનલિમિટેડ કોલિંગ અને ફ્રી ડેટા પ્લાન લાવ્યું છે. આઈડિયા હાલમાં પ્રીપેડ 4જી ગ્રાહકોને 348 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ વોયસ કોલિંગ અને એસએમએસની સાથે 1જીબી ફ્રી ડેટા આપી રહ્યું છે.

3/6
આ ઓફનો લાભ 31 માર્ચ 2017 સુધી વધુમાં વધુ ત્રણ વખત લઈ શકાય છે. ઉપરાંત આઈડિયા ગ્રાહકોને ફ્લિપકાર્ટ પરથી 10,000 mAHની પાવર બેંક જેવી અનેક એક્સેસરીઝ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

4/6
કંપનીએ એક શરત પણ રાખી છે, જે અનુસાર આઈડિયા ગ્રાહક આ ઓફરનો લાભ ત્યારે જ લઈ શકશે જ્યારે તે નવો 4જી સ્માર્ટપોન ઓનલાઈન શોપિગં પોર્ટલ ફ્લિપકાર્ટ પરથી ખરીદશે. આઈડિયાએ તેના માટે ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યા છે.

5/6
 આઈડિયા સેલ્યુલરના ચીફ માર્કેટિંગ ઓફિસર શસિ શંકરે એક નિવેદનમાં જણાવ્યું કે, આઈડિયાનો ટાર્ગેટ દેશભરમાં વધુમાં વધુ ગ્રાહકોને કંપનીની 4જી સર્વિસ સાથે જોડવાનો છે.

6/6
નવી દિલ્હીઃ Airtel , Vodafone બાદ દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની આઈડિયા નવી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં 4જી સ્માર્ટફોન ખરીદવા પર વધારાનો ડેટા મળશે એટલે કે નવો 4જી સ્માર્ટપોન ખરીદવા પર આઈડિયા પ્રીપેડ ગ્રાહકોને 1જીબીની કિંમતમાં 15 જીબી 4જી જેટા મળશે. જોકે તેના માટે કંપનીએ કેટલીક શરતો રાખી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget