શોધખોળ કરો

Ideaની જૂનમાં પેમેન્ટ બેંક શરૂ કરવાની યોજના, મોબાઈલ દ્વારા સરળતાથી કરી શકાશે તમામ કામ

1/4
 આઈડિયા સેલ્યુલરે જૂનમાં પેમેન્ટ્સ બેંકનું કામકાજ શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જે રિટેલર્સ તેની ટેલીકોમ સર્વિસ વેચે છે, તે તેને બેન્કિંગ ટચ પોઈન્ટ્સ તરીકે સાઈન કરી રહી છે. તેનાથી ગ્રાહકને પેમેન્ટ્સ બેંકની સેવાઓ ત્યાંથી જ મળી જસે. આ પેમેનટ્સ બેંક આદિત્ય બિરલા નુવો અને આઈડિયા સેલ્યુલરનું એક સંયુક્ત સાહસ છે, જેમાં બન્નેની ભાગીદારી 51:49 પ્રમાણે છે.

2/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની Airtel બાદ હવે Idea પણ જૂનથી પેમેન્ટ બેન્કિંગ શરૂ કરવા જઈ રહી છે. આઈડિયા હવે ગ્રાહકોને સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ આપશે. સાથે જ, ગ્રાહક હોટલ બુકિંગ્સ, હસ ટિકિટ, રેલવે ટિકિટ બુકિંગ પણ સરળતાથી કરી શકશે. તમને જણાવીએ કે, હાલમાં જ કંપનીએ રિઝર્વ બેંક સાથે પેમેન્ટ બેંક શરૂ કરવા માટે આખરી મંજૂરી મળી હતી.

3/4
 આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકના CEO સુધાકર રામસુબ્રમણ્યને કહ્યું કે, અમારી પાસે 20 કરોડ લોકો (ટેલીકોમ સેવાઓ માટે) ગ્રાહક બેસ છે. આ અમારા પેમેન્ટ્સ બિઝનેસ માટે ખૂબ જ સકારાત્મક હશે. તેમણે જણાવ્યું કે, અમે અમારા 20 લાખ રિટેલર્સને બેન્કિંગ ટચ પોઈન્ટ્સ સાથે જોડીશું, જેથી નાણાંકીય સર્વિસીસને ગ્રામીણ વિસ્તારમાં લઈ જઈ શકાય.

4/4
 પેમેન્ટ્સ બેંકને લોન આપાવની મંજૂરી નહીં હોય, પરંતુ તે ડિપોઝિટ લઈ શકે છે, રેમિટન્સમાં મદદ કરી શેક છે. અને રિસિપિએન્ટ્સને પેમેન્ટ કરી શકે છે. આરબીઆઈએ પેમેનટ્સ બેંક અને સ્મોલ ફાઈનાન્સ બેંકને લાઈન્સ એટલા માટે આપ્યા છે જેથી બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધે અને એ લોકોને સિસ્ટમ સાથે જોડી શકાય છે હાલમાં તેનાથી બહાર છે. જ્યારે ભારતી એરટેલ અને આઈડિયા જેવી કંપનીઓને તેનાથી અનેક નવી બિઝનેસ ટકો મળી રહી છે. તેમની પાસે દેશભરમાં મોટું નેટવર્ક છે અને હાલના યૂઝર્સ તરીકે તેમની પાસે સંભવિત કસ્ટમર બેસ પણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો

EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 

Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ

Embed widget