શોધખોળ કરો

Ideaએ લોન્ચ કર્યો Jioથી પણ સસ્તો પ્લાન....માત્ર 10 રૂપિયામાં 1GB 4G ડેટા મળશે...

1/5
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)ની પ્રાઈમ મેમ્બરશિપ પ્લાન આગળ વધાર્યા બાદ ટેલીકોમ સેક્ટરમાં ફરીથી હલચલ જોવા મળી રહી છે. માટે Idea Cellular પણ જિઓને ટક્કર આપવા માટે પોતાના પોસ્ટપેઈડ ગ્રાહકોને માટે 1 GB પ્રતિ દિવસ 4G ડેટાવાળો પ્લાન ઓફર કર્યો છે.

2/5
 નવા પોસ્ટપેઈડ પ્લાનની કિંમત 300 રૂપિયા પ્રતિ મહિના છે અને આ પ્લાન સબ્સક્રિપ્શનના પ્રથમ ત્રણ મહિના માટે જ ઉપલબ્ધ છે. આઈડિયા સેલ્યુલરના ચીફ માર્કેટિંગ ઓફિસર શશિ શંકરનું કહેવું છે કે, ભારતમાં પોસ્ટપેઈડ ગ્રાહકો માટે ફાયદાકારક આ એક રીતે પ્રથમ ઓફર છે.

3/5
 આઈડિયા પોસ્ટપેઈડ ગ્રાહક 199 રૂપિયા અથવા તેનાથી વધારેના પ્લાનવાળા પોસ્ટપેઈડ ગ્રાહકને એક જીબી 4જી ડેટા પ્રતિદિવસ મળશે. સબ્સક્રિપ્સન લીધા પછી પહેલા ત્રણ મહિના સુધી આ પેક પર છૂટ મળશે. પરંતુ 499 રૂપિયા અથવા તેનાથી વધારે પોસ્ટપેઈડ પ્લાનના યૂઝરને 1 જીબી ડેટા પ્રતિદિવસ ફ્રીમાં આપવામાં આવશે.

4/5
 349 રૂપિયાથી 498 રૂપિયા વચ્ચેના પોસ્ટપાઈડ પ્લાનવાળા ગ્રાહક આ નવા પ્લાનને માત્ર 50 રૂપિયામાં મેળવી શકે છે. જ્યારે 199 રૂપિયા અને 349ની વચ્ચેના પોસ્ટપેઈડ પ્લાનવાળા ગ્રાહકને નવો પ્લાન 200 રૂપિયામાં મળશે.

5/5
 આઈડિયાના ગ્રાહક 1 GB પ્રતિ દિવસવાળી આ ઓફરને 30 એપ્રિલ 2017 સુધી જ લઈ શકે છે. મહિનાનાવાળો પોસ્ટપેઈડ પ્લાન 31 માર્ચ 2018 સુધી માન્ય રહેશે. 1 જીબી પ્રતિદિવસ ડેટા માત્ર 4જી હેન્ડસેટ ગ્રાહકોને જ મળશે. જ્યારે 4જી હેન્ડસેટનો ઉપયોગ ન કરતા હોય તેને 3 જીબી ડેટા પ્રતિ મહિને મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

Embed widget