શોધખોળ કરો

Jioના રસ્તે આ કંપની, 398ના રિચાર્જ પર આપશે 3300 રૂપિયા સુધીનો ફાયદો

1/5
 આ ઓફરની અંતિમ તારીખ 10 ફેબ્રુઆરી, 2018 છે અને ઓફર દરેક આઈડિયા પ્રીપેઈડ ગ્રાહકો માટે માન્ય છે. તમને જણાવી દઈએ કે આઈડિયાના 398 રુપિયાના રીચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલની સુવિધા મળે છે. આ સિવાય 1GB ડેટા પ્રતિદિવસ તેમજ 100SMS પર મળે છે. આ પેકની વેલિડિટી 70 દિવસ છે.

2/5
 આ સિવાય આઈડિયા પોતના યુઝર્સને 2700 રુપિયાની કિંમતની શૉપિંગ કૂપન પણ આપશે જેનો ઉપયોગ કંપનીની પાર્ટનર વેબસાઈટ પર કરી શકાશે. જો ગ્રાહક MyIdea એપ અથવા Ideaની વેબસાઈટથી રિચાર્જ કરે છે, તો તેને 200 રુપિયા સુધીનું વોલેટ કેશબેક પણ મળી શકે છે.

3/5
 જો યુઝર 398 રુપિયાથી વધારેનું રિચાર્જ કરાવશે તો તેને 400 રુપિયાનું કેશબેક વાઉચર મળશે. 50 રુપિયાના આઠ વાઉચર આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ વાઉચરનો ઉપયોગ ગ્રાહક એક વર્ષ દરમિયાન 300 રુપિયાથી વધારેનું રિચાર્જ કરવા પર કરી શકે છે.

4/5
 મેજિક કેશબેકનો લાભ લેવા માટે આઈડિયા યુઝર્સે ઓનલાઈન અને ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી રીચાર્જ કરવાનું રહેશે. કંપનીની આ ઓફર 398 રુપિયા અથવા તેનાથી વધારે રુપિયાનું રિચાર્જ કરાવનારા ગ્રાહકો માટે છે.

5/5
નવી દિલ્હીઃ આઈડિયાએ એક નવી મેજિક કેશબેક ઓફર રજૂ કરી છે. તેનાથી 398 રૂપિયાથી વધારેનું રિચાર્જ કરાવવા પર 3300 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક ઓફરનો લાભ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ વાઉચર તરીકે આપવામાં આવશે, જેનો ઉપયોગ ગ્રાહક 1 વર્ષ સુધી રિચાર્જ કરાવીને લઈ શકશે. ઉપરાંત આઈડિયા એપ અથવા વેબસાઇટથી રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને વધારાનું કેશબેક પણ આવામાં આવશે. આ ઓફર 10 ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget