શોધખોળ કરો

JIO બાદ હવે Idea રિચાર્જ પર આપી રહ્યું છે 100% કેશબેક, જાણો સમગ્ર ઓફર

1/3
 જિયો પોતાના 399 રૂપિયાના રિચાર્જ પર 2,599 રૂપિયા સુધી કેશબેક આપી રહી છે. આ કેશબેક માત્ર ઓનલાઈન રિચાર્જ પર જ મળશે. 2599 રૂપિયાનું કેશબેક એકસાથે ન મળીને ઘણા હિસ્સામાં મળશે. જેમાં 8 વખત 50 રૂપિયાનું વાઉચર અને 1000 રૂપિયાના યાત્રા વાઉચર તો 500 રૂપિયાના ટ્રેન્ડ્સના વાઉચર મળે છે.

2/3
આઈડિયાએ આ વર્ષે 357 રૂપિયાના રિચાર્જ પર યુઝરને અનલિમિટેડ લોકલ એસટીડી અને રોમિંગના કોલ કરવાની સુવિધા આપી છે. આ ઉપરાંત રોજના 1.5GB હાઈસ્પીડ ડેટા પણ મળે છે. સાથે જ રોજના 100 મેસેજ પણ મળશે. ડેટા માટે એક શરત છે જે મુજબ યુઝર માય આઈડિયા એપથી અથવા વેબસાઈટથી રિચાર્જ કરશે તો તેને રોજનું 1.5GB ડેટા મળશે અને અન્ય કોઈ માઘ્યમથી કરશે તો રોજના 1GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

3/3
નવી દિલ્હીઃ જિઓ આવ્યા બાદથી જ મોબાઈલ નેટવર્ક કંપનીઓમાં સસ્તા પ્લાન્સ લાવાવની હોડ જામી છે. રિલાયન્સ જિઓ પોતાના રિચાર્જ પર 100 ટકા કેશબેક ઉપરાંત અનેક ઓફર્સ આપી રહી છે. હવે આઈડિયા પણ પોતાના રિચાર્જ પર 10 ટકા કેશબેકની ઓફર આપી રહી છે. આઈડિયાએ પોતાના 357 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યું છે. એક વખત 357 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર 41 રૂપિયાના સાત વાઉચર મળશે. આ વાઉચરને રિડીમ કરવા માટે 299 રૂપિયા અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવવું પડશે. એકવારમાં માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાય છે. આવી જ રીતે તમે સાત વાઉચરમાં 357 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરનો સામાન તમને ઝડપથી મળશે, Zepto- Blinkit ને ટક્કર આપવા આવ્યું Amazon Now

સપ્ટેમ્બરમાં ₹9000 સસ્તું થયું સોનું, ચાંદી પણ ₹8000 તૂટી, ચેક કરો 24K ગોલ્ડની કિંમત 

Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી

8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 

Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા

Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 

મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર

BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?

બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 

Embed widget