શોધખોળ કરો

IMEI નંબર સાથે છેડછાડ કરવી પડશે ભારે, જાણો કેટલા વર્ષની થશે સજા

1/3
 આ નવા કાયદાને છેડછાડ નિરોધક નિયમ 2017 નામ આપવામાં આવ્યું છે. આ કાયદો ઈન્ડિયન ટેલીગ્રાફ કાનૂનની ધારા 7 અને ધારા 25ના સંયોજનથી બનવવામાં આવ્યો છે. આ સાથે જ ટેલિકોમ વિભાગે એક નવી પ્રણાલી લાગૂ કરી રહ્યું છે, જેના અંતર્ગત કોઈપણ નેટવર્ક પર ખોવાઈ ગયેલા કે ચોરી થયેલા મોબાઈલની સેવા બંધ કરી શકાશે. પછી ભલે તે ફોનનું સિમકાર્ડ કે પછી IMEI નંબરને બદલી નાખવામાં આવ્યો હોય.

2/3
 ટેલિકોમ વિભાગે આ મામલે એક નોટિફિકેશન 25 ઓગસ્ટે જાહેર કર્યું હતું. આ નિર્ણયથી ખોટાં IMEI નંબર સાથે જોડાયેલા મુદ્દાઓ રોકવા અને ખોવાયેલા મોબાઈલ ડિવાઈસને શોધવામાં મદદ મળવાની ઉમ્મિદ છે. આ નોટિફિકેશનમાં કહેવાયું છે કે કોઈપણ મોબાઈલના IMEI નંબર સાથે જાણી જોઈને છેડછાડ કરવી કે બદલવો ગેરકાનૂની છે.

3/3
નવી દિલ્હીઃ જો તમારો મોબાઈલ ચોરી થઈ જાય અથવા ખોવાય જાય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેને શોધવો સરળ થઈ જશે. સરકારે મોબાઈલના આઈડેન્ટિટીટ નંબર બદલવા પર 3 વર્ષની સજાની જોગવાઈ કરી છે. એટલે કે કોઈ જાણી જોઈને મોબાઈઇલની આઈએમઈઆઈ નંબર બદલશે તો તેને દંડની સાથે સાથે 3 વર્ષની સજા પણ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

Embed widget