શોધખોળ કરો

1 એપ્રિલથી બદલાઈ જશે ઇનકમ ટેક્સના આ નિયમ, જાણો ક્યાં બચત થશે અને ક્યાં નુકસાન...

1/6
નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે નાણાંકીય બીલ પસાર થવાની સાથે જ નાણાંકીય વર્ષ 2017-18ની બજેટ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. નાણાંકીય બીલ એક મની બિલ હતું, માટે તેને માત્ર લોકસભામાં જ પસાર કરાવવું જરૂરી હતું. આવકવેરાના નિયમોમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારો આગામી 1 એપ્રિલથી લાગુ થશે. તેમાંથી કેટલાક સામાન્ય જનતાને ફાયદો કરાવશે જ્યારે કેટલાક નિરાશ કરશે.

2/6
 લોકસભામાં બુધવારે નાણાં વિધેયક 2017 પસાર કરીને આવકવેરા નિયમોમાં ફેરફારને મંજૂરી અપાઈ હતી. તે અનુસાર એક એપ્રિલથી બે લાખ રૂપિયાથી વધુ રકમની રોકડ લેવડદેવડ ગેરકાયદે ગણાશે. સરકારે પહેલાં મર્યાદા3 લાખ રૂપિયા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે હવે 2 લાખ કર્યા છે.

3/6
 અન્ય એક મહત્વના ફેરફાર મુજબ 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક હોય તેવા લોકોને 10 ટકાના બદલે 5 ટકા ટેક્સ લાગશે. જેથી 12,500 રૂપિયાની બચત થશે. બીજી તરફ એક કરોડથી વધુ આવક હોય તેવા કરદાતાઓને સ્લેબમાં (સરચાર્જ અને સેસ સહિત) કુલ 14,806 રૂપિયા સુધીની બચત થશે.

4/6
કોઇપ્રોપર્ટીને લોન્ગટર્મ ગેઈન તરીકે સ્વીકારવાનો સમય 3થી ઘટાડીને 2 વર્ષ કરવામાં આવ્યો છે. એટલે કે 2 વર્ષ કરતાં વધારે સમય સુધી પ્રોપર્ટી રાખવા પર 20%ના ઓછા દરથી ટેક્સ લાગશે. 50 લાખથી 1 કરોડ રૂપિયાની આ‌વક પર કુલ ટેક્સ પર 10 ટકા સરચાર્જ લાગશે. ત્યાં 1 કરોડથી વધારે આવક પર પહેલાની જેમ 15% સરચાર્જ.

5/6
રાજીવગાંધી ઇક્વિટી સેવિંગ સ્કીમ અંતર્ગત પહેલી વખત રોકાણ કરનાર માટે રાહત 2017-18 માંથી રદ કરવામાં આવશે. જોકે 1 એપ્રિલ 2017થી પહેલાં ક્લેમ કરનારને 2 વર્ષ સુધી છૂટ મળશે. 50 લાખ કરતાં વધારે આવકની જાણ થતાં આવકવેરા અધિકારી તેના છેલ્લાં 10 વર્ષના ટેક્સ રેકોર્ડ ચકાસી શકશે. અત્યારે સમય વર્ષ સુધીનો છે.

6/6
 3.5 લાખ રૂપિયાની આવકવાળા માટે ટેક્સની રાહત 5000 ઘટાડીને 2500 રૂપિયા કરાઇ છે. ફેરફારથી લોકોને 15,150ની જગ્યાએ 2,575 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. 5 લાખ સુધીની આવક વાળા કરદાતાઓને હવે એક પેજનું રિટર્ન ફોર્મ ભરવું પડશે. લોકો શ્રેણી અંતર્ગત પહેલી વખત રિટર્ન ભરશે. તે સ્ક્રૂટના ક્ષેત્રમાંનહીં આવે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget