શોધખોળ કરો
IND vs ENG ટેસ્ટ જોવા ઓવલ પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા, ભારત વાપસી પર આપ્યો આવો જવાબ...
1/4

જોકે આ પ્રથમ ઘટના નથી જ્યાર માલ્યા ભારતમાંથી ભાગ્યા બાદ ક્રિકેટ મેચ જોવા પહોંચ્યો હોય. આ પહેલા પણ 11 જૂન 2017ના રોજ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તે દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રમાયેલ મેચમાં પણ ઓવલ સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની એન્ટ્રી પર દર્શકોએ ચોર ચોરના નારા લગાવ્યા હતા.
2/4

એજન્સીનો દાવો છે કે આ વીડિયોમાં વિજય માલ્યા ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો.
Published at : 08 Sep 2018 12:45 PM (IST)
View More




















