શોધખોળ કરો

હોળી પર ભારતીય રેલવેએ આપી મોટી ભેટ, સસ્તી થઈ ટિકિટ

1/6
 હાલમાં આ સુવિધા મૈસૂર, બેંગલુરુ અને હુબલી સ્ટેશન પર ટ્રાયલ તરીકે મળી રહી હતી. 2 માર્ચથી આ સુવિધા કર્ણાટકના અન્ય રેલવે સ્ટેશનો પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

2/6
 ઉપરાંત ભારતીય રેલવેએ સ્થાનીક ભાષાઓમાં ટિકિટ પ્રિન્ટ કરવાની સુવિધા પણ શરૂ કરી દીધી છે. આ સુવિધા રિઝર્વ્ડ અને જનરલ ટિકિટ માટે શરૂ કરવામાં આવી છે. તેની શરૂઆત કન્નડ ભાથાની સાથે કરવામાં આવી છે.

3/6
 નાણાં મંત્રાલયે તમામ બેંકોને આ સંબંધમાં 26 ફેબ્રુઆરીએ નિર્દેશ જારી કર્યા છે. ભારત સરકારે ડિજિટલ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કર્યો છે.

4/6
 રેલવેએ સ્પષ્ટતા કરી છે કે જો તમે ઓનલાઈન કે ઓફલાઈન ડેબિટ કાર્ડથી ટિકિટ બુક કરાવો છો તો તમારે MDR ચાર્જ નહીં આપવો પડે.

5/6
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ દરમિયાન વસૂલવામાં આવાત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ (MDR) હટાવી દીધો છે. આ સુવિધા 1 લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ પર મળશે.

6/6
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં પ્રવાસ કરનારાઓ માટે ખુશખબર છે. હવે તમને ઓનલાઈન અનો ઓફલાઈન ટિકિટ બુક કરાવવી સસ્તી પડશે. જોકે તેનો લાભ લેવા માટે તમારે પેમેન્ટ કરવાની રીત બદલવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget