શોધખોળ કરો

નવી ટ્રેનઃ દરેક સીટ પર એલસીડી સ્ક્રીન, મળશે સેલિબ્રિટી શેફના મેન્યુ મુજબ ભોજન

1/4
અધિકારીએ કહ્યું હતું કે મનોરંજનના ઉદ્દેશથી લગાવવામાં આવેલા એલસીડી સ્ક્રીનનો ઉપયોગ મુસાફરોને સંબંધિત માહિતી અને સુરક્ષા નિર્દેશોના પ્રસાર માટે પણ કરવામાં આવશે.

2/4
 રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે તેજસ એક નવી પ્રીમિયર ક્લાસ ટ્રેન છે, જેમાં ચા, કોફી, વેન્ડીંગ મશીન, મેગેઝિન્સ, સ્નેક્સ ટેબલ સહિત અનેક સુવિધાઓ હશે. આ ઉપરાંત ટ્રેનમાં બાયોવેક્યુમ શૌચાલયો, ટોઈલેટ એંગેજમેન્ટ બોર્ડ, હેન્ડ ડ્રાયર, સેન્સરાઈઝ્ડ ટેપ, વાઈફાઈ સહિત વિશિષ્ટ સુવિધાઓ પણ હશે.

3/4
૨૦ ડબ્બા ધરાવતી તેજસ એક્સપ્રેસમાં ઓટોમેટિક દરવાજા હશે. હાલના સમયે ઓટોમેટિક દરવાજા માત્ર મેટ્રોમાં જ છે. મુંબઈ ગોવા રૂટ પર શરૂ થયા બાદ આ ટ્રેન સેવા દિલ્હી ચંદીગઢ માર્ગ પર પણ શરૂ થઈ શકે છે.

4/4
નવી દિલ્હીઃ મુંબઈ અને ગોવાની વચ્ચે પ્રવાસ કરનારા ટ્રેન પ્રવાસીઓ ટૂંકમાં સેલિબ્રિટી દ્વારા તૈયાર મેન્યૂનું ભોજન, ચા અને કોફી વેન્ડિંગ મશીન અને દરેક સીટની સાથે એલીસડી સ્ક્રીન જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે. જૂમાં આ રેલવે રૂટ પર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક નવી પ્રીમિયર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Embed widget