શોધખોળ કરો
ખિસ્સામાં માત્ર 200 ડોલર લઈ અમેરિકા ગયેલા ભારતીયે 25,000 કરોડમાં વેચી પોતાની કંપની, જાણો કોણ છે જ્યોતિ બંસલ
1/6

વર્ષ 2005માં બંસલે વિલી ટેક્નોલોજીમાં આક્રિટેક્ટ નોકરી કરી. 2006માં કોમ્પ્યુટર એસોસિએટ્સ નામની કંપની તેને ખરીદી લીધી અને બે વર્ષ બાદ બંસલે તે કંપની છોડીને ખુદની કંપની એપ ડાયનેમિક્સ શરૂ કરી. બંસલે શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો કારણ કે તેને બિઝનેસ સેટઅપ કરવો હતો. તેને મૂડીરોકાણ કરનારાઓને મનાવવા માટે અનેક વખત સિલિકોન વેલી જવું પડ્યું.
2/6

ગ્રેજ્યુએશન બાદ બંસલ એચ-1બી વીઝા પર કુપરટીનો ચાલ્યા ગયા, જ્યાં તેમણે એક સ્ટાર્ટઅપની શરૂઆત કરી. પોતાના ગ્રીન કાર્ડ માટે તેને 8 વર્ષની રાહ જોવી પડી. 2016માં ફોર્બ્સને આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન કાર્ડ મેળવવા માટે મને 7 વર્ષતી વધારે રાહ જોવી પડી. હું મારી નોકરી છોડીને એક નવી કંપની શરૂ કરવા માગતો હતો પરંતુ હું તેમ કરી શકું તેમ ન હતો.
Published at : 26 Jan 2017 02:28 PM (IST)
View More























