શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઇશા અંબાણી અને આનંદ પિરામલની ગ્રાન્ડ સગાઈની ઇનસાઈડ તસવીરો આવી સામે, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145040/a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145945/virat-kohli.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145941/a12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145937/a10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/13
![આ સમારોહની સૌથી પહેલી તસવીર અને વીડિયો સોશલ મીડિયા પર છવાઈ ગયો છે. વીડિયોમાં ઇશા અંબાણી ગોલ્ડન વન પીસ ડ્રેસમાં ખૂબસૂરત નજર આવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145115/i-8_IT_1537688023153.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સમારોહની સૌથી પહેલી તસવીર અને વીડિયો સોશલ મીડિયા પર છવાઈ ગયો છે. વીડિયોમાં ઇશા અંબાણી ગોલ્ડન વન પીસ ડ્રેસમાં ખૂબસૂરત નજર આવી રહી છે.
5/13
![સગાઈમાં અનેક બોલિવૂડ હસ્તીઓ પણ પહોંચી છે. આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડા પણ નિક જોનાસ સાથે સામેલ થઈ છે. તે સિવાય જૂહી ચાવલા, અનિલ કપૂર, સોનમ કપૂર અને આનંદ આહુજાની સોશલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145111/a11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સગાઈમાં અનેક બોલિવૂડ હસ્તીઓ પણ પહોંચી છે. આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડા પણ નિક જોનાસ સાથે સામેલ થઈ છે. તે સિવાય જૂહી ચાવલા, અનિલ કપૂર, સોનમ કપૂર અને આનંદ આહુજાની સોશલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
6/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145108/a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/13
![તે સિવાય આનંદ ઓલિવ ગ્રીન વેલવેટ શેરવાનીમાં નજર આવી રહ્યો છે. વીડિયોમાં નીતા અંબાણી સગાઈની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરતી નજર આવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145104/a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે સિવાય આનંદ ઓલિવ ગ્રીન વેલવેટ શેરવાનીમાં નજર આવી રહ્યો છે. વીડિયોમાં નીતા અંબાણી સગાઈની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરતી નજર આવી રહી છે.
8/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145100/a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145056/a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145053/a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
11/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145049/a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12/13
![આ તસવીરો અને વીડિયોને જોયા બાદ ઈટાલીમાં થઈ રહેલી આ સગાઈ કોઈ રોયલ એંગેજમેન્ટ જેવી જ છે. સગાઈ ઇવેન્ટમાંથી તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145044/a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો અને વીડિયોને જોયા બાદ ઈટાલીમાં થઈ રહેલી આ સગાઈ કોઈ રોયલ એંગેજમેન્ટ જેવી જ છે. સગાઈ ઇવેન્ટમાંથી તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
13/13
![દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની સગાઈ બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે ઈટાલીમાં થઈ રહી છે. ત્રણ દિવસ સુધી યોજાનાર આ ગ્રાન્ડ પાર્ટીની પહેલી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23145040/a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની સગાઈ બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે ઈટાલીમાં થઈ રહી છે. ત્રણ દિવસ સુધી યોજાનાર આ ગ્રાન્ડ પાર્ટીની પહેલી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.
Published at : 23 Sep 2018 03:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)