શોધખોળ કરો

બેનામી પ્રોપર્ટી હોલ્ડર્સ વિરૂદ્ધ ITની કાર્રવાઇઃ 87ને નોટિસ, 42 મિલકોત ટાંચમાં

1/5
 અધિકારીઓએ કહ્યું હતું કે, ઊંડાણભરી તપાસ બાદ આઇટી વિભાગે કાયદાની કલમ ૨૪ હેઠળ ૮૭ નોટિસો જારી કરી છે. કુલ ૪૨ મિલ્કતો, મોટાપાયે બેન્ક ખાતાઓ અને એક અચલ સંપત્તિના સ્વરૂપમાં જપ્ત કરાઇ છે.

2/5
તેમણે આ ખાતાઓ થકી અન્ય વ્યક્તિઓના નામે મિલ્કતના ખરીદ-વેચાણના વ્યવહારો પણ કર્યા હતા. અધિકારીનું કહેવું છે કે સત્તાવાળાઓ વધુ નોટિસો જારી કરવાની પ્રક્રિયામાં છે. જ્યાં ગેરરીતિઓ મોટાપાયે હતી તેવા અનેક ગંભીર કેસોનું વિશ્લેષણ કર્યા બાદ નવા કાયદાની કડક જોગવાઇઓ લાદવાનો નિર્ણય લેવાયો છે.

3/5
અગાઉ આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે સરરારે પહેલા ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ અને એ પછી બીજી એક સ્કીમ થકી કરચોરોને સ્વચ્છ બનવાની તક આપી હતી. તેણે નોટબંધી બાદ ચેત‌‌વણી આપી હતી કે જો કોઇના ખાતામાં બિનહિસાબી જૂની નોટો જમા કરશો તો બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ, ૧૯૮૮ હેઠળ ગુનાઇત આરોપો મૂકવામાં આવશે. એવા પણ અહેવાલો હતા કે લોકોએ તેમના કાળા નાણાંને સફેદ કરવા માટે નિષ્ક્રિય રહેલા જનધન ખાતાઓનો ઉપયોગ કર્યો હતો.

4/5
નવી દિલ્હીઃ નોટબંધી બાદ ઇનકમ ટેક્સ વિભાગે નવા બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ અંતર્ગત કાર્રવાઇ શરૂ કરી છે. વિભાગ અનુસાર, 87ને નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે 42 કેસમાં કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ્સ ટાંચમાં લેવામાં આવી છે. જણાવીએ કે, સરકારે નવા બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ અંતર્ગત ભારે દંડ અને 7 વર્ષની સજા થઈ શકે છે. અમદાવાદ, કોલકાતા, દિલ્હી, પૂણે, ચેન્નઇ અને ચંડીગઢના અનેક વિસ્તારોમાં બેનામી સંપત્તિધારકોને નોટિસો મોકલવામાં આવી છે. તેમાં સુરતના ચર્ચાસ્પદ કિશોર ભજિયાવાલાનો પણ સમાવેશ છે.

5/5
નોટબંધી બાદ કાળા નાણાં પર ત્રાટક્યા બાદ બેનામી સંપત્તિમાં પગલું ભરાયું છે. એક ટ્રસ્ટના એક કર્મચારીના અનેક ખાતા મળી આવ્યા છે, ચંડીગઢમાં એક નિવૃત્ત સરકારી અધિકારી પાસે બેનામી ફ્લેટ મળ્યો છે, એક વ્યક્તિએ અનેક જનધન ખાતામાં જમા કરેલી થાપણો સહિતના મામલે આવકવેરા વિભાગે નોટિસ ફટકારીને તેમના ખુલાસા માગ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત

Post Office MIS: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ! દર મહિને 5,550 રુપિયાની કમાણી, જાણો કેટલા પૈસા જમા કરવા પડશે

Gold Silver Rate: આજે ફરી સસ્તું થયું સોનું-ચાંદી, ચેક કરો લેટેસ્ટ કિંમત 

સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

Embed widget