શોધખોળ કરો
રિટર્ન ફાઈલ કરાવ માટે આવતા મહીને આવશે નવું અને સરળ ITR ફોર્મ, 1 એપ્રિલથી શરૂ થશે ઈ-ફાઈલિંગ
1/6

નવી દિલ્હીઃ પગારદાર કર્મચારીઓને માટે સરળ ITR ફોર્મ એક એપ્રિલે રજૂ કરવામાં આવશે. ઇનકમ ટેક્સ વિભાગે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા અને સરળ બનાવવા માટે આ ફોર્મમાં કટેલીક કોલમ હટાવી દીધી છે. રિટર્ન ફાઈલ કરવા માટે ઈ-ફાઈલિંગની સુવિધા એક એપ્રિલથી ઉપલબ્ધ થઈ જશે અને તેને 31 જુલાઈ સુધી ભરી શકાશે.
2/6

રિટર્ન ફોર્મ ભરતા સમયે કરદાતા પોતાનો પાન, આધાર નંબર, વ્યક્તિગત વિગતો અને જાણકારી આપવી પડસે તેની સાથે જ તેના દ્વારા ભરવામાં આવેલ ટેક્સ, ટીડીએસની જાણકારી આપોઆપ તેમાં આવી જશે.
Published at : 30 Mar 2017 10:47 AM (IST)
View More























