શોધખોળ કરો

Amazon ફાઉન્ડર જેફ બેઝોસે ટ્વિટર પર પૂછ્યું, અબજોની સંપત્તિ ક્યાં દાન કરું

1/4
ડોનેશનની વાત કરીએ તો તે પોતાના માતા-પિતા દ્વારા ચલાવવામાં આવતા એક ફાઉન્ડેશનને સપોર્ટ કરે છે. તે કેન્સર રિસર્ચ સેન્ટરને પણ 40 નિલિયન ડોલર ટોનેટ કરી ચૂક્યા છે. હાલમાં જેફ અબજોપતિ દાનવીરોની યાદીમાં સામેલ નથી થયા. વિશ્વના 167 સૌથી અમીર લોકો પોતાની કુલ સંપત્તિની અડધીથી વધારે સંપત્તિ દાનમાં આપવા માટે સહમત થયા છે. તેમાં સૌથી અમીર બિલ ગેટ્સ ઉપરાંત ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ પણ સામેલ છે.

2/4
સોશિયલ મીડિયાએ પણ અબજોપતી જેફને અનેક વિચાર આપ્યા. 24 કલાકની અંદર તેમને 15,000થી વધારે જવાબ મળ્યા. એમેઝોનના માલિકે સ્પેસ ટેક્નોલજી જેવા સેક્ટર્સમાં મોટું રોકાણ કર્યું છે. જેફે આ પહેલા કહ્યું હતું કે, તે એમેઝોનના 1 બિલિયન ડોલરના સ્ટોક દર વર્ષ વેચશે જથી તે પોતાની કંપની બ્લૂ ઓરિજને ફંડ કરી શકે. બ્લૂ ઓરિજન સ્પેસ ટ્રાવેલ સસ્તી કરવા માટે કામ કરી રહી છે.

3/4
82.8 બિલિયન ડોલર (5.3 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા જેફ બેઝોસે ટ્વિટ ક્યું, હું હાલમાં લોકોની મદદ કરવા પર ધ્યાન આપું છું, એવી મદદ જેની જરૂર તાત્કાલીક હોય અને અસર ઊંડાણ સુધી હોય. તેમણે આગળ લખ્યું, જો તમારી પાસે કોઈ વિચાર હોય તો આ ટ્વિટને રિપ્લાઈ કરી તમારો વિચાર જણાવો (જો તમને લાગતું હોય કે આ રીત યોગ્ય નથી તો તે પણ મને જણાવો).

4/4
નવી દિલ્હીઃ એમેઝોનના સ્થાપક અને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે પોતાની સંપત્તિને કેવી રીતે ડોનેટ કરવી એ જામવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો. બેઝોસે સંપત્તિ ડોનેટ કરવાની રીત જાણવા માટે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની મદદ લીધી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર

JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget