શોધખોળ કરો
અમેઝોનનો સ્થાપક બેઝોસ એક દિવસમાં કમાયો 10,200 કરોડ, જાણો કઈ રીતે
1/5

બુધવારે અમેઝોને દુબઈના ઓનલાઈન રિટેઈલર Souq.com ને ખરીદવાની જાહેરાત કરતા એક જ દિવસમાં તેની નેટ વર્થ 75.6 બિલિયનમાં 1.5 બિલિયન ઉમેરાયા હતા. અમેઝોન ઉપરાંત બેઝોસ વોશિંગટનની એરોસ્પેસ કંપની બ્લુ ઓરિજીનના પણ માલિક છે, જે આવનારા સમયમાં સ્પેસ ટુરિઝમ ઓફર કરશે.
2/5

બેઝોસે સ્પેનિશ રિટેઈલર અમાનીકો ઓર્ટેગા જેમની નેટ વર્થ 74.2 બિલિયન ડોલરને પાર કર્યો છે.
Published at : 30 Mar 2017 04:52 PM (IST)
View More























