શોધખોળ કરો

Jio પ્રાઈમ મેમ્બર્સ માટે લાવ્યું ટ્રિપલ કેશબેક ઓફર, 399ના રીચાર્જ પર મળશે 2599 રૂપિયા કેશબેક

1/6
 જિયો તેના ઈ-કોમર્સ પાર્ટનર AJIO, Yatra.com અને રિલાયન્સ ટ્રેન્ડ્સ.કોમના સ્પેશ્યલ વાઉચર્સ આપીને શોપિંગને વધુ મજેદાર બનાવશે. આ વાઉચર્સથી ગ્રાહકો ajio.com પર ઓછામાં ઓછા રૂપિયા 1500ની ખરીદી પર રૂપિયા 399નું કેશબેક મેળવી શકશે.

2/6
 માત્ર જિયો પ્રાઇમ મેમ્બર્સ માટેના આ ખાસ પ્લાનમાં રૂપિયા 399 કે તેના કરતાં વધારેના દરેક રિચાર્જ પર રૂપિયા 2599 સુધીનું ત્રણ ગણું કેશબેક મળી શકે છે. ટ્રીપલ કેશબેલ ઓફરમાં રૂપિયા 399 કે વધુના રીચાર્જ પર 100 ટકા કેશબેક તરીકે જિયોના રૂપિયા 400ના મૂલ્યના વાઉચર્સ મળશે.

3/6
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ ગુરુવારે પોતાના તમામ પ્રાઈમ મેમ્બર્સ માટે ટ્રિપલ કેશબેક ઓફર સહિત પ્રાઈમ બેનિફિટ્સની જાહેરાત કરી છે. તે અંતર્ગત 399 રૂપિયા અથવા તેનાથી વધારેના દરેક રીચાર્જ પર કેશબેક રૂપે 2599 રૂપિયા સુધી મળશે, જેનો ઉપયોગ પસંદગીની જગ્યાઓ પર ખરીદી દરમિયાન કરી શકાય છે. આ ઓફર નવેમ્બર 10 થી નવેમ્બર 25, 2017 વચ્ચે જ લાગુ પડશે. જિયોએ અગાઉ આપેલા વચન મુજબ હવે તમામ જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે પ્રાઇમ બેનિફિટ્સની જાહેરાત કરાઈ છે.

4/6
 આ માત્ર જિયો પ્રાઇમ કસ્ટમર્સ માટેના લાભ નવેમ્બર 10 થી નવેમ્બર 25, 2017 સુધી જ ઉપલબ્ધ બનશે. કેશબેક મેળવવા માટે યુઝરને રૂપિયા 400 (રૂપિયા50X8)ના જિયો કેશબેક વાઉચર્સ મળશે. જેને માયજિયો એપ પરથી નવેમ્બર 15, 2017થી ખર્ચ કરી શકાશે. ભાગદાર વોલેટ્સ તરફથી મળતા કેશબેલ યુઝરના વોલેટમાં તુરંત જમા કરાવી દેવામાં આવશે. ઈ-કોમર્સ વાઉચર્સ નવેમ્બર 20, 2017થી ઉપલબ્ધ બનશે.

5/6
 ઉપરાંત અગ્રણી ડિજીટલ પેમેન્ટ વોલેટ જેમ કે એમેઝોન પે, એક્સિસ પે, ફ્રિચાર્જ, મોબિક્વિક, પેટીએમ અને ફોન પે સહિતના જિયોના ભાગીદાર પ્લેટફોર્મ પરથી કરવામાં આવતા રીચાર્જ પર રૂપિયા 300ની તાત્કાલીક કેશબેક મળશે.

6/6
તેવી જ રીતે, પ્રાઇમ કસ્ટમર્સને yatra.com પર ફ્લાઇટની રાઉન્ડ ટ્રીપ બુક કરાવવા પર રૂપિયા 1000નું કેશબેક અને વન-વે ફ્લાઇટ બૂકિંગ પર રૂપિયા 500નું ડિસ્કાઉન્ટ મળશે. અંતે, reliancetrends.com પર રૂપિયા 1999 કે વધુની ખરીદી કરવા પર જિયો પ્રાઇમ કસ્ટમર્સને રૂપિયા 500નું ડિસ્કાઉન્ટ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો

UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ

8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા

EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ

વિડિઓઝ

China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

Embed widget