શોધખોળ કરો

Jioએ એરટેલ અને વોડાફોનને પણ પાછળ છોડ્યા, ડેટા સ્પીડના મામલે પ્રતિસ્પર્ધી કરતાં ઘણી આગળ

1/4
જિયોએ ફ્રી વોઇસ કોલ સાથે એક વર્ષ પહેલાં ભારતીય ટેલિકોમ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. સૂત્રો મુજબ, દેશમાં મોબાઇલ ડેટા યુઝ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ જીબીથી વધીને 150 કરોડ જીબી થઈ ચૂક્યો છે. સૂત્રો કહે છે કે, તેમાંથી જિયોના નેટવર્ક પર દર મહિને 100 કરોડ જીબી ડેટાનો વપરાશ થાય છે.

2/4
નવી દિલ્હીઃ જુલાઈ મહિનામાં ટેલીકોમ કંપનીઓના 4જી ડેટા સ્પીડના મામલે રિલાયન્સ જિઓ 18.33 એમબીપીએસની સરેરાશ સ્પીડની સાથે એક વખત ફરી પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં આગળ નીકળી ગઈ છે. ટેલિકોમ નિયામક ટ્રાઈના આંકડા અનુસાર જુલાઈ મહિનામાં રિલાયન્સ જિઓ ઇન્ફોકોમની સરેરાશ 4જી સ્પીડ સામાન્ય ઘટી છે પરંતુ તેમ છતાં નજીકની પ્રતિસ્પર્ધી વોડાફોનની ડેટા સ્પીડની તુલનામાં બે ગણી છે.

3/4
મંગળવાળે ટ્રાઈ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર એવરેજ ડેટા સ્પીડ મામલે ટ્રાઈના સ્પીડ ચાર્ટ પર સતત સાત મહિનાથી જિયો ટોચ પર છે. જ્યારે અન્ય કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા આ મામલે પાછળ રહી ગઈ છે.

4/4
જુલાઈમાં જિયોની ડાઉનલોડ સ્પીડ 18.331 એમબીપીએસ રહી હતી, જ્યારે એરટેલની તેનાથી લગભગ અડધાથી પણ ઓછી સ્પીડ હતી. એરટેલ 9.266 એમબીપીએસની સ્પીડ સાથે બીજા ક્રમે છે, જ્યારે આઇડિયા સેલ્યુલરની સ્પીડ 8.833 એમબીપીએસ અને વોડાફોન ઇન્ડિયાની સ્પીડ 9.325 એમબીપીએસ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Embed widget