શોધખોળ કરો

JIOને ટક્કર આપવા Airtel અને Idea લાવ્યા મેગા ઓફર, જાણો

1/4
એરટેલે 345 રૂપિયાનો પ્રી પેડ પેક લોન્ચ કર્યું છે જે અંતર્ગત કોઈપણ નેટવર્ક પર લોકલ એસટીડી કોલ ફ્રી મળશે. આ પેકમાં 1જીબી 4જી ડેટા મળશે. ઉપરાંત આ પેકમાં 50 એમડી એક્સ્ટ્રા ડેટા પણ મળશે જેને વેબ સર્ફિંગ અને સોશિયલ મીડિયા માટે યૂઝ કરી શકાય છે.

2/4
એરટેલના 145 રૂપિયાના પેકમાં લોકલ અને એસટીડી ફ્રી કોલની સાથે જ 300MB ફ્રી 4G ડેટા મળશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોનો શરૂઆતનો પ્લાન 149 રૂપિયા છે જેમાં 300 એમબી 4જી ડેટા આપે છે. આ પેકમાં 50 એમબી એક્સ્ટ્રા ડેટા મળશે જેનાથી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે યૂઝ કરી શકાય છે.

3/4
બન્ને ટેલીકોમ કંપનીઓએ આ પ્લાન્સમાં ગ્રાહકો માટે ફ્રી કોલ અને ઇન્ટરનેટ ડેટા પણ ઉપલબ્ધ કરાવશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવશે. આ પ્લાનની કિંમત અંદાજે 150 રૂપિયા અને 350 રૂપિયા છે.

4/4
હાલમાં દેશભરમાં રિલાયન્સ જિયો પ્લાન છવાઈ ગયો છે. હવે દરેક વ્યક્તિપાસે અન્ય સિમ હોય કે ન હોય પરંતુ રિલાયન્સ જિયો દરેક યૂઝર્સ પાસે હશે. પરંતુ હવે જિયોને ટક્કર આપવા અને યૂઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એક પછી એક ટેલીકોમ કંપનીઓ પોતાની રીતે અલગ અલગ ઓફર રજૂ કરી રહી છે. રિલાયન્સ જિયો દ્વારા ફ્રી વોઈસ અને ડેટા સર્વિસ માર્ચ સુધી આગળ વધારવાને કારણે એરટેલ અને આઈડિયાએ પણ ફ્રી કોલ અને ઇન્ટરનેટ ડેટા આપી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા

પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Embed widget