જિઓની આક્રમક ઓફર્સને કારણે તમામ ટેલીકોમ કંપનીઓ સસ્તા અને વધારે ડેટાવાળા પ્લાન ઉતારી રહી છે જેથી તે પોતાના ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખે.