શોધખોળ કરો

માત્ર 339 રૂપિયામાં BSNL આપશે 56GB હાઈ સ્પીડ ડેટા, કરી શકશે અનલિમિટેડ કોલ્સ

1/4
માત્ર 339 રૂપિયામાં રોજ 2જીબી ડેટા સાંભલીને પ્લાન સારો લાગી રહ્યો છે પરંતુ તેમાં કેટલીક શરતો પણ છે. આ પ્લાન અંતર્ગત બીએસએનલ યૂઝર્સ અન્ય નેટવર્ક પર રોજ માત્ર 25 મિનિટ જ ફ્રીમાં વાત કરી શકશે. ત્યાર બાદ 25 પૈસા પ્રતિમિનિટ ચાર્જ લાગશે. BSNL આ પ્લાન્સને પ્રમોશન ઓફર્સ અંતર્ગત લોન્ચ કરશે જે 90 દિવસ માટે માન્ય રહેશે. ત્યાર બાદ કંપની તેમાં ફેરફાર કરી શકે છે.

2/4
 અહેવાલ અનુસાર કંપની પોતાના ઉપરોક્ત બન્ને પ્લાન્સને અપગ્રેડ કરી શકે છે. તેમાં 99 રૂપિયા અંતર્ગત 500 એમબી ડેટા અને સમગ્ર દેશમાં BSNLથી BSNL અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવશે. તેની વેલિડિટી 28 દિવસની રહેશે. સાથે જ 339 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત 2 જીબી ડેટા પ્રતિદિવસ અને અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધા આપવામાં આવશે.

3/4
 BSNLએ ડિસેમ્બર 2016માં બે પ્લાન લોન્ચ કર્યા હતા. પ્રથમ પ્લાન 99 રૂપિયાનો છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ગ્રાહક BSNLથી BSNL અનલિમિટેડ ફ્રી કોલ અને 300 એમબી ડેટા મેળવી શકસે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. બીજો પ્લાન 339 રૂપિયાને છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલની સાથે 28 દિવસ માટે 1 જીબી ડેટા આપવામાં આવશે. તેની સાથે જ સમગ્ર દેશમાં રોમિંગ ફ્રી મળશે. અહેવાલ અનુસાર આ પ્લાન્સમાં મોટા ફેરફાર કરવામાં આવશે.

4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી ટેલીકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પણ હવે પ્રાઈસ વોરમાં ઝંપલાવ્યું છે. અન્ય કંપનીઓની ઓફર બાદ BSNL જિઓથી પણ ધમાકેદાર ઓફર લાવવાની તૈયારીમાં છે. તે અંતર્ગત યૂઝર્સને માત્ર 339 રૂપિયામાં રોજના 2જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. એટલું જ નહીં અનલિમિટેડ વોયસ કોલિંગ પણ આપવામાં આવશે. મીડિયા અહેવાલ અનુસાર કંપની આવતા 2-3 દિવસમાં પ્લાનને બજારમાં ઉતારી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?

SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget