શોધખોળ કરો

Jio Effect: આઈડિયાએ ઉતાર્યો નવો પ્લાન, મળસે 84 દિવસ માટે 126GB ડેટા

1/4
આઈડિયા સેલ્યૂલરની વેબસાઇટ પર આ પ્લાનને લઈને આપવામાં આવેલ જાણકારી અનુસાર આ પ્લાનની કિંમત 697 રૂપિયા છે. જેમાં 84 દિવસ સુધી દરરોજ 1.5 જીબી ડેટા મળશે. તેની સાથે લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે. કંપનીના આ પ્લાનમાં અનલિમિટેડ રોમિંગ કોલિંગ પણ આપવામાં આવી રહ્યા છે.

2/4
84 દિવસોના પ્લાનની વાત કરીએ તો એરટેલ અને જિઓ પણ 84 દિવસના વેલિડિટીવાળા પ્લાન આપી રહ્યા છે જેમાં દર મહિને 1 જીબી ડેટા મળી રહ્યો છે પરંતુ આ પ્લાનની કિંમત 399 રૂપિયા છે. એરટેલના 399 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસ માટે 1 જીબી 4જી ડેટા મળી રહ્યો છે જ્યારે જિઓના 399 રૂપિયાવાળા પ્લાનમાં પણ આ જ ઓફર સાથે આવે છે.

3/4
જિઓ 399 રૂપિયા ઉપરાંત 349 રૂપિયાનો પ્લાન પણ આપી રહ્યું છે જેમાં યૂઝરને 56 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 20 જીબી ડેટા મળશે.

4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની એન્ટ્રીથી ટેલીકોમ ઉદ્યોગમાં જોરદાર સ્પર્ધા જામી છે. આ વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખતા આઈડિયાએ પોતાના ગ્રાહકો જાળવી રાખવા માટે નવો પ્લાન ઉતાર્યો છે. આઈડિયાએ પોતાના પ્રી-પેડ યૂઝર્સને 84 દિવસ માટે 126 જીબી ડેટા આપી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Embed widget