શોધખોળ કરો

oppo યૂઝર્સને રિલાયન્સ જિઓની ભેટ, મળશે 100GB ફ્રી ડેટા

1/5
 ઓપ્પો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર વિલયાંગે એક નિવેદનમાં કહ્યું કે, ઓપ્પોમાં અમે ગ્રાહકોની સંતુષ્ટિ અને તેને સૌથી શ્રેષ્ઠ અનુભવ આપવા પર વિશેષ ભાર આપી રહ્યા છીએ. આ ભીગાદારીની સાથે અમે વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ થઈશું. આ ઓફર ઓપ્પોના તમામ 4જી સ્માર્ટફોન્સ પર લાગુ રહેશે.

2/5
નવી દિલ્હીઃ ચીનની હેન્ડસેટ કંપની ઓપો યૂઝર્સને રિલાયન્સ જિઓ તરફતી બમ્પર ઓફર આપવામાં આવી રહી છે. રિલાયન્સ જિઓએ પોતોની સાથે ભાગીદારી કરી છે જે અંતર્ગત જે ગ્રાહક નોવ ઓપો હેન્ડસેટ ખરીદશે અને 399 રૂપિયાથી વધારનું રિચાર્જ કરાવશે તેને 100 જીબી સુધીનો વધારાનો ડેટા મળશે.

3/5
 કંપનીએ વિતેલા મહિને F5 સ્માર્ટફોન બજરમાં ઉતાર્યો હતો જે આર્ટિફિશિયલ એન્ટેલિજન્સની સાથે આવે છે. તેના બે વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 4 જીબી રેમ સાથે 32 જીબી મેમેરીવાળા ફોનની કિંમત 19990 રૂપિયા છે, જ્યારે 6 જીબી રેમના વેરિયન્ટની કિંમત 24990 રૂપિયા છે. આ ઓપ્પોનો બેજેલ ધરાવતો સ્માર્ટફોન છે જેમાં એસપેક્ટ રેસિયો 16:9 છે.

4/5
 તેમાં 6 ઇંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર છે અને તેની મેમરી 256 જીબી સુધી વધારી શકાય છે.

5/5
 કેમેરાની વાત કરીએ તો તેમાં AI બેસ્ડ સેલ્ફી કેમેરા છે જે તમને શ્રેષ્ઠ સેલ્ફી આવશે. તેમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 16 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોકરી છૂટી જાય તો SIP નું શું કરવું? બંધ કરતાં પહેલાં સમજી લો આ વિકલ્પો

પોસ્ટ ઓફિસ NSC: ₹1 લાખ જમા કરાવવા પર 5 વર્ષે કેટલા મળશે? સમજો 7.7% વ્યાજનો હિસાબ

હોમ-કાર લોનની EMI વધશે કે ઘટશે? RBI ગવર્નર સંજય મલ્હોત્રા કાલે કરશે મોટો નિર્ણય

ભારતની GDP પર વર્લ્ડ બેંકને ભરોસો, FY27 વૃદ્ધિ દર 6.6% થી વધારી કર્યો 7.1%

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

Embed widget