શોધખોળ કરો

Jio યૂઝર્સ માટે લાવ્યું વધુ એક મોટી ઓફર, જાણો વિગતે

1/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓે પોતાની કેશબેક ઓફર ફરીથી યૂઝર્સ માટે શરૂ કરી છે. વિતેલા વર્ષની તુલનામાં આ વખતે 99 રૂપિયાનું વધારે કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ વખતે 398 અથવા 399 રૂપિયાના રિચાર્જ પર 200 ટકા સુધી કેશબેક આપવામાં આવી રહ્યં છે. જ્યારે તેનાથી વધારેના રિચાર્જ પર 799 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

2/4
 જે ગ્રાહક 398 રૂપિયા કે તેથી વધુના રિચાર્જ MobiKwik વોલથી કરશે તેમને 2,500 રૂપિયા સુધીનું હોટલ વાઉચર આપવાની વાત કહેવામાં આવી છે. paytm યૂઝર્સને પહેલી વખત મૂવી ટિકિટ બુક કરવા પર 150 રૂપિયા સુધી 50 ટકા કેશબેક પણ મળશે.

3/4
 399 રૂપિયા સુધીનું કેશબેક ગ્રાહકોને વોલેટ કેશબેકના રૂપમાં મળશે. તેના માટે જિયોએ MobiKwik, paytm, amazon Pay, Phone Pay, Freecharge અને Axis Payથી પાર્ટનરશિપ કરી છે. આ ઈ-વોલેટ અલગ-અલગ કિંમતમાં ગ્રાહકોને કેશબેક આપશે.

4/4
 કેશબેક બે ભાગમાં છે. 398 કે તેનાથી વધુના પ્લાન રિચાર્જ પર જિયો 400 રૂપિયાના મૂલ્યનું કેશબેક વાઉચર આપશે. ગ્રાહકોને 50 રૂપિયાના મૂલ્યના 8 વાઉચર આપવામાં આવશે. એટલે કે આગામી 8 રિચાર્જ પર તમારે 50 રૂપિયા ઓછા આપવા પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય: હવે UPI થી સીધા ઉપાડી શકાશે PF ના પૈસા, જાણો ક્યારે શરૂ થશે સુવિધા

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

SBI FD: ₹1 લાખનું રોકાણ કરાવવા પર કેટલું વળતર મળશે? 1 થી 10 વર્ષનું સંપૂર્ણ ગણિત સમજો

RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget