શોધખોળ કરો

સૌથી પહેલા આ શહેરમાં પહોંચશે JioPhone, રોજ 1 લાખ હેન્ડસેટ થશે ડિલિવીર

1/3
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર Jioએ રોજ 1 લાખ હેન્ડસેટ ડિલીવર કરવાની યોજના બનાવી છે જેથી લોડ ઓછો કરી શકાય. અહેવાલ અનુસાર JioPhone તાઈવાનથી આવશે અને દેશના અલગ અલગ શહેરમાં પહોંચાડવામાં આવશે. સૌથી પહેલા તેને દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદ્રાબાદ અને અમદાવાદમાં પહોંચાડવામં આવશે. ત્યાર બાદ તેને જિઓ સેન્ટર અને રિલાયન્સ જિઓ સ્ટોર પર પહોંચાડવામાં આવશે. અહીં પણ આવ્યા બાદ JioPhoneને રિટેલ સ્ટોલ અને ડીલર્સની પાસે મોકલવામાં આવશે. જિઓફોનના ફીચર્સ વિશે વાંચો આગળની સ્લાઈડ્સમાં.....

2/3
નવી દિલ્હીઃ JioPhone ફોનનું બુકિંગ હાલમાં લાખો લોકો દ્વારા બુક કરાવ્યા બાદ બંધ થઈ ગયું છે. બુકિંગ ક્યારે ફરી શરી થસે તે અંગે પણ કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ જે લોકોએ બુકિંગ કરાવી લીધું છે તેનું ધ્યાન હવે ડિલીવરી પર છે. અમે તમને અહીં જણાવીએ છીએ ફોનની ડિલીવરી સૌથી પહેલા ક્યા 5 શહેરમાં થશે.

3/3
જિઓફોન પર વોઇસ કોલ હંમેશા ફ્રી રહેશે. જિઓ ગ્રાહકોને જિઓફોન પર અનલિમિટેડ ડેટા પૂરો પાડશે. જિઓ દર મહિને 153 રૂપિયામાં જ ફ્રી વોઇસ અને અનલિમિટેડ ડેટા આપશે. જિઓફોન મેસેજિંગ, મનોરંજન વગેરે ખાસ કરીને જિઓ ટીવી માટે જિઓની એપ્સ સાથે પ્રી-લોડેડ છે. જિઓ ટીવીમાં 400 લાઇવ ટીવી ચેનલ્સ તેમજ જિઓમ્યુઝિક અને જિઓસિનેમાની સુવિધા છે, જે તમને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં લેટેસ્ટ મનોરંજન પુરૂ પાડશે. જિયોફોનમાં અતિ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને સોશિયલ નેટવર્કિંગ એપ્સ સામેલ પણ આપવામાં આવેલી હશે, યૂઝર્સ તેની મજા માણી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ

ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થયા: મફત લિમિટ પૂર્ણ થયા બાદ કેટલો ચાર્જ લાગશે? આ રહ્યો નિયમ

પોસ્ટ ઓફિસ TD સ્કીમ: ₹5 લાખના રોકાણ પર ₹15 લાખ કેવી રીતે બનશે? જાણો વ્યાજ અને નિયમો

SBI ગ્રાહકો સાવધાન: આ દિવસે બંધ રહેશે UPI ટ્રાન્ઝેક્શન, આટલા સમય સુધી નહીં થાય ઓનલાઇન પેમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો

'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી

PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત

પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ

હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ

આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ

Embed widget