શોધખોળ કરો
આ છે Reliance Jioના નવા ટેરિફ પ્લાનની સંપૂર્ણ યાદી...જાણો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 13 Jul 2017 07:47 AM (IST)
1/13

9,999 રૂપિયાનો પ્લાન- તેમાં 780 જીબી ડેટા અને સાથે જ અનલિમિટેડ લોકલ-એસટીડી વોયસ કોલ મળશે. આ પ્લાનની વેલિડિટી 390 દિવસની રહેશે.
2/13

4,999 રૂપિયાનો પ્લાન- આ પ્લાન 210 દિવસની વેલિડિટી સાથે આવશે અને યૂઝર્સને 380 જીબી 4જી ડેટાની સાથે અનલિમિટેડ લોકલ-એસટીડી વોયસ કોલ મળશે.
3/13

1999 રૂપિયાનો પ્લાન- આ પ્લાનમાં 155 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 120 દિવસ રહેશે. સાથે જ અનલિમિટેડ લોકલ-એસટીડી વોયસ કોલ મળશે.
4/13

999 રૂપિયાનો પ્લાન- આ પ્લાનમાં 90 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જેની વેલિડિટી 90 દિવસની રહેશે. ઉપરાંત અનલિમિટેડો કેલ અને એસટીડી વોયસ કોલ મળશે.
5/13

509 રૂપિયાનો પ્લાન- 506 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી પણ 56 દિવસની કરવામાં આવી છે. તેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલ અને 112 જીબી ડેટા મળશે. આ પહેલા આ પ્લાનની વેલિડિટી 84 દિવસની હતી.
6/13

399 રૂપિયાનો પ્લાન- ધન ધના ધન ઓફર બાદ ગ્રાહકોને હવે આ ઓફર આઘળ વધારવા માટે 399 રૂપિયાનું રિચાર્જ કરાવેવું પડશે. 399 રૂપિયાના પ્લાનમાં જિઓ યૂઝર્સને ત્રણ મહિના સુધી અનલિમિટેડ વોયસ કોલ અને 1 જીબી દરરોજના હિસાબે 84 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે.
7/13

349 રૂપિયાનો પ્લાન- 349 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસથી વધારીને 56 દિવસ કરવામાં આવી છે. આ પ્લાનમાં 56 દિવસ સુધી અનલિમિટેડ વોયસ કોલ અને 20 જીબી 4જી ડેટા મળશે.
8/13

309 રૂપિયાનો પ્લાન- આ પ્લાનને રિવાઈસ કરવામાં આવ્યો છે. હવે 309ના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઈસ કોલ અને 56 જીબી ડેટા મળશે. લોકલ-એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે.
9/13

149 રૂપિયાનો પ્લાન- આ પ્લાનની વેલિડિટી 28 દિવસની વેલિડિટીની સાથે આવે છે જેમાં 2 જીબી ડેટા મળશે. 300 મેસેજ મળશે. સાથે જ લોકલ-એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે.
10/13

96 રૂપિયાનો પ્લાન- આ પ્લાન 7 દિવસની વેલિડિટીની સાથે આવશે. તેમાં 7 જીબી ડેટા મળશે. સાથે જ લોકલ-એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે. આ ડેટા દરરોજ 1 જીબીની FUP લિમિટની સાથે આવશે.
11/13

49 રૂપિયાનો પ્લાન- આ પ્લાન ત્રણ દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં યૂઝરને 600એમબી ડેટા અને લોકલ-એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે.
12/13

19 રૂપિયાનો પ્લાન- આ પ્લાનમાં લોકલ-એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે. સાથે જ 200 એમબી 4G ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 1 દિવસની છે.
13/13

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના યૂઝર્સ માટે ખુશખબર છે. જિઓએ પોતાના યૂઝર્સ માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જિઓની સમર સરપ્રાઈઝ ઓફર ખતમ થવાની છે. આ મહિનાના અંત સુધીમાં એપ્રિલમાં લોન્ચ થયેલ ધન ધના ઓફર પણ ખતમ થઈ જશે. જિઓની જિઓ ધન ધના ધન ઓફર ખતમ થવા પર છે. ત્યારે જિઓએ આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને પ્રકારના યૂઝર્સ માટે રજૂ કર્યા છે. કંપનીએ નવા પ્લાનને જિઓ ધન ધના ધન ઓફરના નામથી જ રજૂ કર્યા છે. આ પ્લાનનું નામ જ જૂનું છે બાકી બધું બદલાઈ ગયું છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો જિઓના નવા ટેરિફ પ્લાનની સંપૂર્ણ યાદી....
Published at : 13 Jul 2017 07:47 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
બિઝનેસ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
બિઝનેસ
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
બિઝનેસ
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
બિઝનેસ
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
ટ્રેન્ડિંગ સમાચાર






















