શોધખોળ કરો

આ મહિને બંધ થઈ રહી છે Jioની સમર સરપ્રાઈઝ ઓફર, જાણો કેવી રીતે ચેક કરશો પ્લાનની વેલિડિટી

1/6
લોગઇન થયા બાદ તમે ટોમ પર બેલેન્સની વિગતો દર્શાવશે.
લોગઇન થયા બાદ તમે ટોમ પર બેલેન્સની વિગતો દર્શાવશે. "Summary" હેડિંગ નીચે તમને તમારા હાલના પ્લાનના બાકી દિવસોની વિગતો જોઈ શકશો. તમારા પ્લાનની વેલિડિટી ચેક કર્યા બાદ તમે ત્યાંથી રીચાર્જ કરાવી શકો છો. જે માય પ્લાન ઓપ્શન અંતર્ગત ઉપલબ્ધ છે. જો તમે રિચાર્જ ઓપ્શન પર ક્લિક કરશો તો તમે રિચાર્જના અલગ અલગ ઓપ્શન દર્શાવશે.
2/6
MyJio દ્વારા પ્લાનની વિગતો ચેક કરવા માટે સૌ પ્રથમ MyJio તમારા પાસવર્ડ અથવા સિમ વેરિફિકેશન દ્વારા ઓપન કરો. એપ ઓનપ કર્યા બાદ જમણી બાજુ તમને બેલેન્સની વિગતો બતાવશે. જો તમે માત્ર સમર સરપ્રાઈઝ ઓફર અથવા જિઓ ધન ધના ધન ઓફરનો ઉપયોગ કરો છો અને અન્ય કોઈ ટોપઅપ કરાવ્યું નહીં હોય તો તમારું બેલેન્સ ઝીરો દર્શાવશે.

3/6
યૂઝર પોતાના પ્લાનની વિગત બે રીતે ચેક કરી શકે છે. એક છે MyJio એપ અને બીજી છે જિઓની વેબસાઈટ દ્વારા.

4/6
નવી દિલ્હીઃ 31 માર્ચના રોજ પોતાના યૂઝર્સને શાનદર ભેટ આપી હતી. પ્રાઈમ મેમ્બરશિપની તારીખ આગળ વધારવાની સાથે સમર સરપ્રાઈઝ ઓફર રજૂ કર હતી. જોકે જુલાઈ મહિનામાં આ સમર સરપ્રાઈઝ ઓફર પૂરી થઈ રહી છે અને યૂઝર્સે હવે કંપની દ્વારા રજૂ કરવામાં આવેલ પ્લાન્સમાંથી કોઈપણ એક પ્લાનની પસંદગી કરવી પડશે. ટૂંકમા હવે રિચાર્જ અથવા બિલિંગ માટે તૈયાર રહેવું પડશે. અમે તમને અહીં તમારા પ્લાનની વેલિડિટી કેવી રીતે ચેક કરશો તે જણાવીએ છીએ.

5/6
તમારા પ્લાનની વેલિડિટી જાણવા માટે એપમાં મુખ્ય મેન્યૂમાં માય પ્લાન બટન પર ક્લિક કરો જે ડાબી બાજુ હશે. તેમાં તમને તમારા પ્લાનની વિગતો દર્શાવશે. જેમાં વેલિડિટી, રકમ, એસએમએસ અને ડેટા કેટલો બાકી છે વગેરે વિગતો દર્શાવવામાં આવેલી હશે.

6/6
ઉપરાંત યૂઝર્સ ઓનલાઈન પણ પ્લાનની વિગતો ચેક કરી શકે છે. તેના માટે તમારે jio.com વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાં જમણી બાજુ સાઈન ઈન પર ક્લિક કરવાનું રહેશે. તમારા પાસર્ડ અને યૂઝર્સનેમ અથવા OTP દ્વારા સાઈન ઇન થઈ શકો છો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget