શોધખોળ કરો

4G ડાઉનલોડ સ્પીડમાં માર્ચમાં પણ Jio સૌથી આગળ, આઈડિયા બીજા અને એરટેલ ત્રીજા સ્થાન પર

1/4
બીજી બાજુ મે મેટ્રો સિટી દિલ્હી અને મુંબઈ તથા બે રાજ્યો કર્ણાટક અને તમિલનાડુમાં એક પ્રાઈવેટ કંપની ઓપન સિંગનલ દ્વારા મોબાઈલ નેટવર્ક સ્પીડ પર કરવામાં આવેલ સરવેમાં દાવો કર્યો છે કે, ભારતી એરટેલનું નેટવર્ક 11.5 એમબીપીએસની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડની સાથે સૌથી ઝડપી છે, જ્યારે રિલાયન્સ જિઓ 3.92 એમબીપીએસની સાથે ચોથા સ્થાન પર છે.

2/4
 માર્ચમાં રિલાયન્સ જિઓ નેટવર્ક પર સરેરાશ ડાઉનલો સ્પીડ 16.48 મેગાબાઈ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ) રહી. જ્યારે આઈડિયા સેલ્યૂલરના નેટવર્ક પર સ્પીડ 8.33 એમબીપીએસ અને ભારતી એરટેલના નેટવર્ક પર 7.66 એમબીપીએસ રહી છે. 16 એમબીપીએસની સ્પીડ પર એક યૂઝર બોલીવુડ મૂવીને માત્ર પાંચ મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે.

3/4
 આ દરમિયાન વોડાફોનની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.66 એમબીપીએસ, રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની 2.64 એમબીપીએસ, ટાટા ડોકોમોની 2.52 એમબીપીએસ, બીએસએનલની 2.26 એમબીપીએસ અને એરસેલની 2.01 એમબીપીએસ રહી. ટ્રાઈએ પોતાની માયસ્પીડ એપ્લીકેશનની મદદતી રિયલ ટાઈમ આધારે ડાઉનલોડ સ્પીડનો ડેટા એકત્રિત કર્યો છે અને તેનું તુલનાત્મક અધ્યયન કર્યું છે.

4/4
નવી દિલ્હીઃ નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ માર્ચમાં 16.48 એમબીપીએસ રહી, જે તેની પ્રતિસ્પર્ધી કંપની આઈડિયા અને એરટેલ કરતાં અંદાજે બે ગણી છે. ટેલીકોમ નિયામક ટ્રાઈના હાલના અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો

ટોલ પ્લાઝા પર લાઈનો થશે બંધ! હવે સેટેલાઇટથી કપાશે ટોલ, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

8મું પગાર પંચ: લેવલ-1 નો પગાર ₹18,000 થી વધી ₹69,000 થશે? જાણો ગણતરી

જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં

Embed widget