શોધખોળ કરો

Jio ફોનનું પ્રી-બુકિંગ આજથી શરૂ થશે, 500 રૂપિયા આપીને આ રીતે કરાવી શકો છો બુક

1/9
500 રૂપિયા ચુકવીને પ્રી-બુકિંગ થઈ શકે છે. આ રકમ ડિલિવરીનાં સમયે સંપૂર્ણપણે રિફંડેબલ, વન-ટાઇમ, સીક્યોરિટી ડિપોઝિટ એડજસ્ટ કરવામાં આવશે. બાકીનાં રૂ. 1,000 સીક્યોરિટી ડિપોઝિટ પેટે ડિવાઇસની ડિલિવરીનાં સમયે ચુકવવા પડશે. જિઓફોન યુઝર 36 મહિના માટે જિઓફોનનો ઉપયોગ કરી શકે છે અને પછી જિઓફોનને પરત કરીને રૂ. 1,500ની સીક્યોરિટી ડિપોઝિટ સંપૂર્ણપણે રિફંડ મેળવી શકે છે.

2/9
એક IDથી જિયોના એક અથવા એકથી વધુ ફોન બુક કરી શકાશે. દરેક ફોન માટે તમારે 1500 રૂપિયાની રકમ ચૂકવવી પડશે જે રિફંડેબલ હશે. આ રકમ 3 વર્ષ બાદ ગ્રાહકને પાછી મળી જશે. જો તમે ફોન જથ્થાબંધ ખરીદવા માંગો છો તો બિઝનેસ કેટેગરીમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશો. બુકિંગ કર્યા બાદ સપ્ટેમ્બરથી પહેલા વીકથી જિયો ફોનની ડિલેવરી શરૂ થઈ જશે.

3/9
રિટેલર પાસે જે લોકોની ડિટેલ પહોંચશે, તેમનું જ તેઓ રજિસ્ટ્રેશન કરશે. આ જાણકારીના આધાર પર કંપની રિટેલર પાસે ફોન પહોંચાડશે. દરેક શહેરમાં કંપનીના રિટેલર છે. જો તમે ઝડપી જિયો ફોન લેવા માંગો છો તો સૌથી પહેલા જિયોના નજીકના રિટેલરથી સંપર્ક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લો. તમારે રિટેલરને આધાર કાર્ડની કોપી આપવાની રહેશે, તેની સાથે 500 રૂપિયા પ્રી બુકિંગ માટે આપવાના રહેશે, બાકીના 1000 રૂપિયા ફોનની ડિલેવરી વખતે આપવાના રહેશે.

4/9
કંપનીના સૂત્રોનું કહેવું છે કે જિઓફોનનું બુકિંગ આજે સાંજે 5 કલાકથી શરૂ થશે. ફોન પ્રી બુકિંગ 500 રૂપિયાના પેમેન્ટ સાથે કંપનીની વેબસાઈટ અથવા એપ માયજિઓ તથા રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી કરાવી શકાય છે. કંપનીએ આ ફોનની કિંમત ડિપોઝિટ રકમ પેટે 1500 રૂપિયા રાખી છે. પ્રી બુકિંગ સમયે 500 રૂપિયા આપવાના રહેશે જ્યારે બાકીની રકમ ફોન મળ્યા બાદ આપવાની રહેશે. અહીં અમે બતાવી રહ્યાં છીએ jioના એકથી વધારે ફોન બુક કરવાની પ્રૉસેસ.

5/9
નવી દિલ્હીઃ નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓનો ચર્ચિત જિઓફોનનું પ્રી બુકિંગ આજે એટલે કે 24 ઓગસ્ટ સાંજે 5 કલાકથી શરૂ થઈ જશે. કંપની આ ફોન દ્વારા દેશમાં અંદાજે 50 કરોડ ફીચર ફોન યૂઝર્સનો ટાર્ગેટ રાખ્યો છે. કંપની દર સપ્તાહે 50 લાખ જિઓફોન ઉપલબ્ધ કરાવવાનો ટાર્ગેટ રાખીને ચાલી રહી છે.

6/9
ઓનલાઈન બુકિંગ માટે જિયોની વેબસાઈટ પરથી જ કરી શકાશે. મીડિયા રિપોર્ટની માનીએ તો આ બુકિંગ થોડા કલાકો માટે જ શરૂ થશે. ઓનલાઈન કરતાં ઓફલાઈન બુકિંગ કરાવવી વધારે સરળ રહશે. myjio appથી પણ ફોન બુક કરી શકાશે. તે માટે 23 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યાથી અપડેટ થશે.

7/9
એસએમએસથી પણ ફોન બુક કરાવી શકાશે. તેના માટે SMSમાં JP ટાઈપ કરીને એક સ્પેસ આપીને પોતાના વિસ્તારનો કોડ ટાઈપ કરે. ત્યાર બાદ, એક અન્ય સ્પેસ આપીને વિસ્તારના નજીકના જિયો સ્ટોરનો સ્ટોર કોડ ટાઈપ કરો. હવે SMSને 7021170211 નંબર પર સેન્ડ કરી દો. તમારૂ રજિસ્ટ્રેશન કરાવો.

8/9
જિયોની વેબસાઈટ www.Jio.com જાઓય અહી Find A Store પર ક્લિક કરો અને પોતાનું પિન કોડ નાંખીને સર્ચ કરો, અહી પોતાના પિન કોડ પર સ્થિત જિયો સ્ટોર્સની લિસ્ટ આવી જશે. જેમાંથી તમારા નજીકના સ્ટોરનો ફોન નંબર પર ફોન કરીને તે સ્ટોરનો કોડ પૂછી લો.

9/9
જિઓફોન પર વોઇસ કોલ હંમેશા ફ્રી રહેશે. જિઓ ગ્રાહકોને જિઓફોન પર અનલિમિટેડ ડેટા પૂરો પાડશે. જિઓ દર મહિને 153 રૂપિયામાં જ ફ્રી વોઇસ અને અનલિમિટેડ ડેટા આપશે. જિઓફોન મેસેજિંગ, મનોરંજન વગેરે ખાસ કરીને જિઓ ટીવી માટે જિઓની એપ્સ સાથે પ્રી-લોડેડ છે. જિઓ ટીવીમાં 400 લાઇવ ટીવી ચેનલ્સ તેમજ જિઓમ્યુઝિક અને જિઓસિનેમાની સુવિધા છે, જે તમને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં લેટેસ્ટ મનોરંજન પુરૂ પાડશે. જિયોફોનમાં અતિ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને સોશિયલ નેટવર્કિંગ એપ્સ સામેલ પણ આપવામાં આવેલી હશે, યૂઝર્સ તેની મજા માણી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget