શોધખોળ કરો

3000 કર્મચારીઓની છટણી કરશે માઈક્રોસોફ્ટ, સેલ્સ વિભાગ પર સૌથી વધારે અસર

1/3
 દેશની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર સેવા કંપની વિપ્રોએ અંદાજે 600 કર્મચારીઓને એપ્રિલમાં પિંક સ્લીપ પકડાવી દીધી છે. ત્યાર બાદ દેશની 5મી સૌથી મોટી કંપની ટેક મહિન્દાએ પણ પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વાર્ષિક પરફોર્મન્સ આધારે એક હજારથી વધારે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીનું કહેવું હતું કે, દર વર્ષે ખૂબ જ ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓની છટણી કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ આવું જ થયું છે.

2/3
અહેવાલમાં માઈક્રોસોફ્ટના એક પ્રવક્તાએ કહ્યું કે, કંપની પોતાના ઉપભોક્તાઓ અને ભાગીદરોને સારી સેવા ઉપલબ્ધ કરાવવા માટે ફેરફાર કરી રહી છે. સૂત્રા દ્વારા મળેલી જાણકારી અનુસાર માઈક્રોસોફ્ટના અમેરિકામાં 71,000 કર્મચારી છે અને સમગ્ર વિશ્વમાં 1,21,000 કર્મચારી છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેન મુસાફરો ખાસ નોંધે: રેલવે એક્ટની કલમ 137 અને 138માં મોટો સુધારો, આજથી નિયમ બદલાયા

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

ગેસ સિલિન્ડર પર લખેલા C-21 કે A-24 જેવા કોડનો અર્થ જાણો છો? નજરઅંદાજ કરવું જોખમી છે

Gold-Silver Rate: સોના -ચાંદીના ભાવ ફરી કડાકો! જાણો આજે દિલ્હીથી મુંબઈ સુધીના શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જેઠમાં બદલાયા ચૈતરના સૂર
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં હેરાનગતિ નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : બિમાર પડવાનું નક્કી
Gujarat Monsoon 2026: ચોમાસાના આગમનના નથી કોઈ અણસાર: હવામાન વિભાગની આગાહી
Gas Cylinder Blasts at Ahmedabad : અમદાવાદમાં ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ

આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ

ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર

પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ
8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ
8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ
Riddhi Rajpara: આરતી સાંગાણી બાદ વધુ એક ગાયિકાના લગ્નથી પાટીદાર સમાજમાં કેમ ઉઠ્યો આક્રોશ?

હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામેની ODI માંથી બહાર, વિરાટ કોહલીની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

Embed widget