શોધખોળ કરો
રિલાયન્સ જિયોનો વધુ એક ધમાકો, 6 મહિના અનલિમિટેડ 4G ડેટા સાથે મળશે આ સુવિધા
1/4

આ સાથે તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને એસએમએસ પણ મળી રહ્યા છે. જિયોની ઓફર અંતર્ગત પ્રીપેડ યૂઝર્સને રોજના 2GB 4G ડેટા ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. આ ઓફરનો લાભ માય જિયો એપ દ્વારા લઈ શકાય છે.
2/4

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના કસ્ટમર્સ માટે એક સારા સમાચાર છે. રિલાયન્સ જિયોએ ફરીથી એક વાર પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. જિયોના આ નવા પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને માત્ર અનલિમિટેડ કોલિંગ જ નહિ પરંતુ અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળી રહી છે.
Published at : 29 Jul 2018 02:53 PM (IST)
View More





















