શોધખોળ કરો

આ છે અંબાણીના જમાઈ આનંદ પીરામલ, જાણો તેમના વિશે વિગતે

1/8
ઈશા અને આનંદ લાંબા સમયથી મિત્રો છે.આનંદની મમ્મીનું નામ સ્વાતિ પીરામલ અને પપ્પાનું નામ અજય પીરામલ છે. તેઓ પીરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને પીરામલ રિયલ્ટીના ફાઉન્ડર છે.

2/8
આનંદ પીરામલ.
આનંદ પીરામલ.
3/8
જેના પર તેમણે કહ્યું તું કે, કન્સલટન્ટ હોવાનો મતલબ છે કે તમે ક્રિકેટ જોઈ રહ્યા છો અથવા કોમેન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે વ્યવસાયી બનવાનો મતલબ છે કે તમે ક્રિકેટ રમી રહ્યા છે. તમે કોમેન્ટ્રી કરીને ક્રિકેટર રમવાનું શીખી શકતા નથી. જો તમે કઈંક કરવા ઈચ્છો તો વ્યવસાયી બનો અને અત્યારથી જ તેની શરૂઆત કરો.

4/8
તાજેતરમાં જ આનંદે મુકેશ અંબાણીનો આભાર માનતા કહ્યું કે, વ્યવસાયી બનવા માટેની પ્રેરણા તેમણે મળી હતી. મુંબઈમાં એક ઇવેન્ટમાં વાત કરતા આનંદે કહ્યું કે, મેં તેમને પૂછ્યું હતું કે મારે કન્સલ્ટિંગમાં જવું જોઈએ કે બેંકિંગમાં ?

5/8
આનંદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો છે. હાલ તે પીરામલ એન્ટરપ્રાઇઝનો એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયો હોવાના કારણે તેણે બે સ્ટાર્ટ અપ્સ શરૂ કર્યા હતા.

6/8
આનંદનું પ્રથમ હેલ્થેકેયર સ્ટાર્ટ અપ પીરામલ ઇ સ્વાસ્થ્ય હતું. જ્યારે બીજું સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટનું હતું. જેનું નામ પીરામલ રિયલટી હતું. હવે બંને પીરામલ એન્ટરપ્રાઇઝનો હિસ્સો છે.

7/8
અજય પીરામલે 2012માં પીરામલ રિયલ્ટીની શરૂઆત કરી હતી. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. પીરામલ એન્ટરપ્રાઇઝની વેલ્યૂ હાલ 4 બિલિયન ડોલર છે.

8/8
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી દેશના જાણીતા બિઝનેસમેન અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે સગાઈ કરી છે. મુકેશ-નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી ચાલુ વર્ષે ડિસેમ્બરમાં આનંદ પીરામલ સાથે લગ્નના બંધનમાં બંધાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર

JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget