શોધખોળ કરો

બિલ ગેટ્સને પછાળીને આ વ્યક્તિ બન્યા સૌથી થનાઢ્ય, એક મિનિટની કમાણી છે 23.40 લાખ રૂપિયા

1/7
બેજોસે 1998માં 42 કરોડ રૂપિયામાં સિએટલના મેડિનામાં 5.5 એકરનું વોટરફ્રન્ટ એસ્ટેટ ખરીદ્યું હતું. ત્યારે એમેઝોન લિસ્ટ થયાને એક વર્ષ થયું હતું અને તેમની નેટવર્થ 68 અબજ રૂપિયા હતા. આ એસ્ટેટની કિંમત તેમની નેટવર્થના માત્ર 0.625 ટકા હતી. ત્યાર પછી બેજોસ અને તેની પત્નીએ બાઉન્ડ્રીને 10 એકરથી વધુ વિસ્તારમાં ફેલાવી દીધી છે. અત્યારે તેની કિંમત 455 કરોડ છે.

2/7
જેફે જાન્યુઆરીમાં કથિત રીતે ટ્વીન ટાવર બનાવવા માટે રૂપિયા 130 કરોડ ખર્ચ્યા હશે. વોશિંગટન ડીસીના કેલોરામા એરિયામાં આવેલી આ બિલ્ડિંગ એક જમાનામાં ટેક્સટાઈલ મ્યુઝિયમ હતી. બેજોસનો પ્લાન આ મકાનની જગ્યાએ 27000 સ્ક્વેર ફૂટની લિવિંગ સ્પેસ સાથે મોટી સિંગલ ફેમિલી રેસિડન્સ બનાવવાનો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઉપરાંત ઈવાન્કા ટ્રમપ અને જેર્ડ કુશ્નર તેમના પડોશી છે.

3/7
 બેજોસે 1986માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સની ડીગ્રી લીધી હતી. માર્ચ 2017માં પ્રિનસમેન્ટના એન્ડોમેન્ટ 1482 અબજ રૂપિયા હતા જે બેજોસની સંપત્તિના પા ભાગના છે. તેમણે પોતાની કેટલીક સંપત્તિ યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી.

4/7
 એમેઝોનના ફાઉન્ડરે 1998માં કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવી તે સાથે જ તે અબજપતિ બની ગયા હતા. ત્યારે વૉરેન બફેટ વિશ્વના બીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ હતા જેમની નેટ વર્થ 1277 અબજ રૂપિયા હતી. લગભગ 20 વર્ષ પછી બેજોસની સંપત્તિ બફેટ કરતા 650 અબજ રૂપિયા વધારે છે.

5/7
 જેફ એક મિનિટમાં જેટલું કમાય છે તેટલું વિશ્વભરના લોકો એક વર્ષમાં પણ કમાઈ નથી શકતા. બેજોસે ગયા વર્ષે 1254 અબજ રૂપિયા કમાયા હતા. એ મુજબ જેફ પ્રતિદિન લગભગ રૂપિયા 338 કરોડ રૂપિયા કમાય છે, દર કલાકે 13 કરોડથી વધુ રુપિયા અને પ્રતિ મિનિટ 23,40,000 રૂપિયા કમાય છે. જે એક એવરેજ મિલિયોનરની એક વર્ષની સેલેરીથી પણ વધારે છે.

6/7
 ગરીબી નાશ કરવા મથતા સંગઠન કેઈન્ટર નેશનલ નેટવર્ક ઓક્સફેમના જણાવ્યા મુજબ આવનારા વર્ષોમાં જેફ વિશ્વના પ્રથમ ખરબપતિ બની શકે છે. સીએનબીસીના જણાવ્યા મુજબ, “બેજોસ દુનિયાની એવી પહેલી વ્યક્તિ બની શકે છે જેની નેટવર્થ 650 અબજ રૂપિયાથી વધારે હશે.”

7/7
એમેઝોનના માલિક બિલ ગેટ્સને પછાળીને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ નેટવર્થ 6045 અબજ રૂપિયા છે. બેજોસ પાસે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રિટેલ ફર્મ એમેઝોન ઉપરાંત અમેરિકાના અખબાર ‘ધ વોશિંગટન પોસ્ટ’ અને એરોસ્પેસ કંપની બ્લુ ઓરિજિનની માલિકી પણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ પર કેટલું મળશે એરિયર્સ? લેવલ 6થી 8 સુધી કેલ્ક્યુલેશન 

બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ

8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે

પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 

Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર

Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ

માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

Embed widget