શોધખોળ કરો

'IRCTC યાત્રી વીમા યોજના', જાણો તેની સાથે જોડાયેલ તમામ મહત્ત્વપૂર્ણ જાણકારી

1/5
દુર્ઘટના બાદ રકમ મેળવવા માટે નોમિનીને દુર્ઘટનાના 4 મહિનાની અંદર વીમાની રકમ માટે ક્લેમ કરી શકશે. ક્લેમ એનઈએફટી દ્વારા કરવામાં આવશે. ઉપરાંત ક્લેમ લેવા માટે નોમિનીને તમામ જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવવા પડશે. હાલમાં માત્ર ત્રણ કંપનીઓ જ રેલવે યાત્રા વીમાની સુવિધા આપી રહી છે. તેમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ અને શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ સામેલ છે. જ્યારે વેબસાઈટ પર ઇન્શ્યોરન્સ લેતા સમયે નોમિનીની વિગત ભરવાની રહેશે.

2/5
પ્રવાસીનું મૃત્યુ થાય કે કાયમી વિકલાંગતા રહે તેવી સ્થિતિમાં વીમાની 100 ટકા રકમની ચૂકવણી દુર્ઘટના થયાની તારીખથી 12 મહિનાની અંદર કરવામાં આવશે. આ વીમાની રકમના 75 ટકા ગંભીર રીતે ઘાયલ થવા અને 20 ટકા ચૂકવણી હોસ્પિટલના ખર્ચ અથવા મેડિકલ ટ્રીટમેન્ટ માટે કરવામાં આવશે. જ્યારે ટ્રેન દુર્ઘટના પણ રેલવે એક્ટ (1989) અંતર્ગત ડિફાઈન કરવામાં આવી છે. એક્ટના સેક્શન 123, 124, 124Aમાં તેની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે.

3/5
રેલવે યાત્રા વીમા તમને રેલવે પ્રવાસ દરમિયાન થયેલ દુર્ઘટના માટે ચૂકવણી કરશે. તેમાં 2 ટ્રેનની વચ્ચે ટક્કર થવી, ટ્રેન પાટા પરથી ઉતરી જવી જેવી દુર્ઘટના સામેલ છે. અકસ્માત થવાની સ્થિતિમાં પેસેન્જર અથવા નોમિની (પોલિસી હોલ્ડરના મૃત્ય થવા પર) ક્લેમ કરી શકે છે. તેમાં મૃત્યુ, ગંભીર રીતે ઘાયલ થવાને કારણે વિકલાંગ થવું અને હોસ્પિટલનો ખર્ચ જેવી સ્થિતિમાં વીમાની રકમ માટે ક્લેમ કરી શકાશે. ક્લેમ માટે પીએનઆર નંબર હોવો પણ જરૂરી છે.

4/5
આઈઆરસીટીસીની વીમા યોજનાનો લાભ તમે વેબસાઇટથી ટુકિટ બુક કરાવતા સમયે લઈ શકો છો. ટિકિટ બુક કરાવતા સમયે તમારી સામે વીમો લેવાનો વિકલ્પ આવશે. તેને સિલેક્ટ કરતાં જ તમારી ટિકિટની કિંમત ઉપરાંત 92 પૈસા વધારે કપાઈ જશે અને તમારો રેલવે યાત્રા વીમો થઈ જસે. આ સુવિધા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકને અને વિદેશી નાગરિકને નહીં મળે.

5/5
ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્ક્સમાંથી એક છે. હાલમાં જ કાનપુરમાં 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. વિતેલા એક મહિનામાં આ બીજો મોટો રેલવે અકસ્માત છે. આ પહેલા કાનપુરમાં જ પટના-ઇન્દોર એક્સપ્રેસ પણ એક દુર્ઘટનાનો ભોગ બની હતી જેમાં 140થી વાગે લોકો માર્યા ગયા હતા. રેલવેમાં આ પ્રકારની દુર્ઘટના વારંવાર થવી એ ચિંતાજનક છે. આ સ્થિતિમાં તમારી પાસે રેલવે વીમો હોવો જરૂરી છે. જાણો આઈઆરસીટીસીની યાત્રી વીમા યોજના વિશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget