શોધખોળ કરો
આઈટી રિટર્ન ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ, મોડી રાત સુધી કાર્યરત રહેશે ઇનકમ ટેક્સ ઓફિસો
1/4

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે 31 ઓગષ્ટ સુધી લિંક કરવુ પડશે. કારણ કે તમારા રિટર્નની તપાસ ત્યારેજ થશે જ્યારે તમારો આધાર પાન કાર્ડ સાથે જોડાયેલો હશે. હાલમાં ઇનકમ ટેક્સ રિટર્નની વેબસાઇટ પર 6.14 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ તેમાં 2.70 લાખ કરોડથી થોડા વધારે લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું છે. જ્યારે 1.31 કરોડથી વધારે એવા લોકો પણ છે જેણે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની સાઇટ પર રજીસ્ટર્ડ નથી તો પણ તેમણે આધારને પાન કાર્ડ સાથે લિંક કર્યો છે.
2/4

દર વર્ષે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષથી સરકાર આ તારીખને મોટે ભાગે 5 ઓગષ્ટ સુધી વધારી દે છે. જો કે લોકોને ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવા માટે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published at : 05 Aug 2017 09:36 AM (IST)
View More























