શોધખોળ કરો

હવે GST રિટર્ન 5,10 અને 15 ઓક્ટોબર સુધી ફાઈલ કરી શકાશે, કારોબારીઓને મળી મોટી રાહત

1/4
અગાઉ, સર્વિસ ટેક્સમાં પણ 6 મહિને રિટર્ન ફાઈલ કરાતા હતા અને તેમ છતાં સરકારની રેવન્યુને અસર થઈ નહોતી. GSTR-1 અપલોડ કરાયા પછી GSTR- 2 ઓટોમેટિક અપલોડ થશે, તેવું વેપારીઓને કહેવામાં આવ્યું હતું. પરંતુ GSTR-2 ઓટો પોપ્યુલેટેડ થતું નથી.

2/4
 ટેક્સ નિષ્ણાંતોનું કહેવું છે કે, GSTR-1 ફાઈલ કરવા માટે મંગળવાર છેલ્લો દિવસ છે અને પછી પાંચ દિવસ માટે પત્રક 'લોક' થઈ જશે એટલે રિટર્ન ફાઈલ નહીં થઈ શકે અને તેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મૂકાશે. દર મહિને રિટર્ન ફાઈલ કરવાને બદલે ક્વાર્ટરલી રિટર્ન ફાઈલ કરવાની સુવિધા પૂરી પાડવી જોઈએ. ઈન્કમટેક્સમાં દર મહિને ટીડીએસ ભરવાનો રહે છે પરંતુ તે માટેનું રિટર્ન દર ત્રણ મહિને ભરવાનું હોય છે.

3/4
 GSTના અમલને બે મહિના થવા છતાં પોર્ટલના ધાંધિયાથી વેપારીઓને છૂટકારો મળ્યો નથી. સરકારી અધિકારીઓએ, GST અમલી કરાયો ત્યારે 10 મિનિટમાં રિટર્ન ફાઈલ થઈ જવાનો દાવો કર્યો હતો પરંતુ 3 કલાક થવા છતાંયે રિટર્ન ફાઈલ થતા નથી. જેના કારણે વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટીશનર્સ પણ તણાવભરી સ્થિતિમાં મૂકાયા છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાના GSTR-1 પત્રકો ભરવાની સુવિધા 1 સપ્ટેમ્બરે અપાઈ હતી. આમ, ફક્ત 5 દિવસનો સમયગાળો પૂરતો નથી અને GSTની વેબસાઈટ 'ક્રેશ' થઈ જાય છે.

4/4
નવી દિલ્હીઃ કંપનીઓને હવે GST રિટર્ન ભરવા માટે વધુ સમય મળ્યો છે. સરકારે જુલાઈ અને ઓગસ્ટ માટે વેચાણ અને ખરીદીની આંકડા ફાઈલ કરવાની સાથે સાથે ટેક્સ પેમેન્ટની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલે આખરે GSTR-1 ફાઈલ કરવાની મુદત લંબાવીને 5 ઓક્ટોબર, GSTR-2 ફાઈલ કરવાની મુદત 10 ઓક્ટોબર અને GSTR-3 ફાઈલ કરવાની મુદત 15 ઓક્ટોબર કરી છે. પત્રકો અપલોડ થતા હોવાની અને માંડ 10 ટકા રિટર્ન ફાઈલ થયા હોવાથી મુદત લંબાવવામાં આવી છે. અગાઉ રિટર્ન ફાઈલ કરવાની મુદત 5 સપ્ટેમ્બર હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget