શોધખોળ કરો

જુલાઈ સુધી જરૂરી છે પાન અને આધારને લિંક કરાવવા, આ છે લિંક કરવાની પ્રક્રિયા

1/6
 આ સાઈટ પર લોગ ઈન કર્યા બાદ એક વિન્ડો સ્ક્રિન પર દેખાશે. આ વિન્ડોમાં તમારા પાનકાર્ડને તમારા આધારકાર્ડ સાથે લિન્ક કરવાની પ્રોસેસ કરવી પડશે.

2/6
 આ નવી સિસ્ટમ પ્રમાણે પાન કાર્ડ અને આધારને લિન્ક કરવાનો પ્રયત્ન કરનારા કરદાતાઓના ઘરના પાંચ મેમ્બરમાંથી ત્રણ મેમ્બરના પાનકાર્ડનો ડેટા આધારકાર્ડ સાથે મેચ ન થતો હોવાનું જોવા મળ્યું છે. દેશમાં અંદાજે છ કરોડથી વધુ લોકોએ પાનકાર્ડ લીધા છે. તેમાંથી કરોડો લોકોને લિન્ક કરવામાં તકલીફ પડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.

3/6
દરેક કરદાતાઓને તેમના આધારકાર્ડ અને પૅનકાર્ડને લિન્ક કરાવી દેવાની સૂચના આપવામાં આવી છે. કરદાતા ઇ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટર થયેલા હશે તો તેવા કિસ્સાઓમાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઇન કરીને કરદાતાએ યુઝર આઈડી તરીકે તેનો પૅનકાર્ડ નંબર એન્ટર કરવો પડશે. તેની સાથે જ જન્મ તારીખ અને પાસવર્ડ પણ આપવો પડશે. ત્યારબાદ તેમને ઓનલાઈન જ મળતો કેપચા કોડ એન્ટર કરવાનો રહેશે. આ કોડ એન્ટર કર્યા પછી તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને લિન્ક કરી દેવાનો કમાન્ડ આપવાનો રહેશે.

4/6
કરવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે આ નવી વ્યવસ્થાને કારણે કરોડો લોકોએ નવેસરથી આધાર કાર્ડ કે પછી પૅનકાર્ડ તૈયાર કરવા પડશે. કારણ કે આ ઓનલાઈન સિસ્ટમમાં આધાર કાર્ડમાં રમેશભાઈ લખ્યું હશે અને પાનકાર્ડમાં રમેશ કુમાર લખ્યું હશે તો પણ તે એક બીજા સાથે મેચ થશે નહિ. પરિણામે તે સ્વીકાર્ય બનશે નહિ. જેના કારણે રિટર્ન ફાઈલ નહીં થઈ શકે. તેથી ફાઈલ તૈયાર કરાવવા માટે બન્નેમાંથી કોઈ એકમાં નામમાં સુધારો કરાવવો પડશે.

5/6
અમદાવાદઃ હવેથી આવકવેરા રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવા માટે હવે પાન નંબર અને આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે. જેના કારણે કરોડો કરદાતાઓને તેમનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નવેસરથી તૈયાર કરાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે બંનેમાં છપાયેલા નામમાં કે અન્ય કોઈ વિગતોમાં જરાય તફાવત હશે તો ઓનલાઈન રિટર્ન સિસ્ટમ તે સ્વીકારશે જ નહિ.

6/6
 આ રીતે સમગ્ર પ્રોસેસ કરવામાં આવશે તો તમારો પાનકાર્ડ અને આધારકાર્ડ એક બીજા સાથે જોડાઈ જશે. આ જોડાણ થતાં પૂર્વે બંને કાર્ડમાંના તમારા નામ, જન્મ તારીખ અને સ્ત્રી છો કે પુરુષ છો તે અંગેની વિગતોનું મેચિંગ કરશે. પાનકાર્ડ અને આધારકાર્ડમાંની આ ત્રણ વિગતોમાંથી એક પણ વિગતમાં જરા સરખો પણ તફાવત હશે તો તે લિન્ક કરવાની પ્રક્રિયા પૂરી થશે જ નહિ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો

સોના-ચાંદીમાં મોટો કડાકો: ચાંદી ₹10,000 સસ્તી થઈ, સોનામાં પણ ભારે ઘટાડો; જાણો આજના રેટ

136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર

1 ઓક્ટોબરથી LPG ના નવા નિયમો: આ કામ નહીં કર્યું હોય તો અટકી જશે ગેસ સબસિડી!

વિડિઓઝ

Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

Embed widget