શોધખોળ કરો

મોંઘવારીનો મારઃ સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં થયો આટલો વધારો

1/3
જ્યારે સબસિડી વાળા રાંધણગેસમાં 1.76 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવે 14.2 કિલોના બાટલાના 496.26 રૂપિયાને બદલે 498.2 રૂપિયા ચૂકવવા પડશે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં કિંમતમાં ફેરફાર થવાને કારણે તેમજ ડોલરની તુલનામાં રૂપિયો નબળો પડવાને કારણે રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, સરકાર તરફથી 14.2 કિલોના 12 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે જે સીધી ગ્રાહકના બેન્ક ખાતામાં જમા થાય છે. ગત મહિને રાંધણગેસમાં 2.71 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

2/3
નવી દિલ્હીઃ વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારે સામાન્ય લોકોને વધુ એક ઝાટકો આપ્યો છે. મંગળવારે (31 જુલાઈ)એ સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 1.76 રૂપિયાનો વધારો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે 12 કલાક દિલ્હીમાં સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 498.02 રૂપિયા પહોંચી ગઈ છે. જણાવીએ કે આ પહેલા પ્રતિ સિલિન્ડર કિંમત 496.02 રૂપિયા હતી.

3/3
 સબસિડી વગરના રાંધણ ગેસના ભાવમાં 8 રૂપિયાનો અને કોર્મિશયલ ગેસના બાટલામાં 12 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 770 રૂપિયામાં મળતો રાંધણ ગેસના સિલિન્ડરના હવે 778 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કોર્મિશયલ ગેસના બાટલામાં 12 રૂપિયાનો વધારો થતા હવે રૂપિયા 1382 ચૂકવવા પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

Embed widget