શોધખોળ કરો

GST લાગુ થયા બાદ જૂના સ્ટોકની MRPને લઈને સરકારે વેપારીઓને આપી ચેતવણી, જાણો શું કહ્યું...

1/4
જીએસટી પછીથી ઊભા થયેલા ઘટનાક્રમ પર નજર રાખવા અને ગ્રાહકોની ફરિયાદનો ઉકેલ લાવવા માટે મંત્રાલયે એક સમિતિ રચી છે. પાસવાને કહ્યું હતું કે મંત્રાલયને હેલ્પલાઈન પર ૭૦૦થી વધુ પૂછપરછ થઈ છે અને મંત્રાલયે આ માટે નિષ્ણાતોની મદદ લીધી છે. શરૂઆતમાં થોડી તકલીફ થઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં તમામ સમસ્યા ઉકેલી લેવાશે.

2/4
 પાસવાને વસ્તુઓની કિંમત અંગે કહ્યું કે ‘અમે કંપનીઓને જૂના સ્ટોક પર નવા સુધારાયેલા ભાવ રિપ્રિન્ટ કરવા કહ્યું છે. નવી એમઆરપીના સ્ટીકર લગાવવા પડશે, જેથી ગ્રાહકોને નવા ભાવની જાણકારી મળે.’ જે કંપની નવા ભાવ રિપ્રિન્ટ નહીં કરાવે તેમની સામે આકરા પગલાં લેવાશે. પ્રથમ ગુના માટે ૨૫૦૦૦ રૂપિયા દંડ થશે, બીજા માટે ૫૦,૦૦૦ રૂપિયા દંડ અને ત્યાર પછી એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે. એક વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ છે.

3/4
ઉપભોક્તા મામલના પ્રધાન રામ વિલાસ પાસવાને શુક્રવારે ચેતવણી આપતા કહ્યું કે, જો જીએસટી બાદ નવા રેટને જૂના મામલ પર ન લગાવી શકાય તો દંડની સાથે જેલ પણ થશે. સરકારે વિનિર્માતાઓને 30 સપ્ટેમ્બર સુધી નવી એમઆરપીની સાથે પોતાનો જૂનો સ્ટોક ખતમ કરવાની મંજૂરી આપી છે.

4/4
નવી દિલ્હીઃ નવા જીએસટી કાયદા અંતર્ગત જો કોઈ મેન્યૂફેક્ચરર્સ પોતાનો વણવેચાયેલો માલ અને નવી પ્રોડક્ટ પર સંશોધિત એમઆરપીનો ઉલ્લેખ ન કરે તો તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ ભરવાની સાથે સાથે જેલ પણ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર

LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો

Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget