શોધખોળ કરો
મારુતિ સુઝુકીએ અર્ટિગાની લિમિટેડ એડિશન કરી લોન્ચ, ઓછી કિંમતમાં આપશે દમદાર માઇલેજ
1/6

આ કારની સીધી સ્પર્ધા ટોયોટા ઇનોવા ક્રિસ્ટા સાથે થઈ શકે છે. ઇનોવા ક્રિસ્ટામાં 2.4 લીટર અને 2.8 લીટર ડીઝલ એન્જિન છે. જે આ સેગમેન્ટમાં કારને દમદાર બનાવે છે. ઇનોવા ક્રિસ્ટાની પ્રારંભિક કિંમત એક્સ શો રૂમ દિલ્હી રૂ.13.52 લાખ છે.
2/6

અર્ટિંગા લિમિટેડ ઓપ્શન સુપીરિયર વ્હાઇટ, સિલ્કી ગ્રે અને એક્વિસાઇટ મરુન એમ 3 કલર ઓપ્શનમાં મળશે. અગાઉની સરખામણીમાં કારમાં ઘણા કોસ્મેટિક પરિવર્તન થયા છે.
Published at : 12 May 2018 11:56 AM (IST)
View More





















