Baleno RSમાં બ્લેક એલોય વ્હીલ્સ સાથે લિપ સ્પોઈલર ફ્રન્ટ બમ્પર છે. કારમાં ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને લેધર ફિનિશ આ કારને પ્રીમિયમ બનાવે છે.
8/10
કારમાં લાગેલું 1.0 લીટર બૂસ્ટર જેટ એન્જિન 100bhp પાવર અને 150Nm ટોર્ક જનરેટ કરશે. 200 km/hની ટોપ સ્પીડવાળી આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. 11.4 સેકન્ડમાં આ કાર 0થી 100 km/hની સ્પીડ પકડી લેશે.
9/10
ઉલ્લેખનીય છે કે કંપનીએ નેક્સાની વેબસાઇટ પર કારનું બૂકિંગ શરૂ કરી દીધું છે. માત્ર 11 હજાર રૂપિયામાં કારનું બુકિંગ કરાવી શકાય છે. બલેનો RSની કિંમત આશરે રૂ.8.2 લાખ છે.
10/10
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ 3 માર્ચના રોજ પોતાની પ્રતમ બૂસ્ટરજેટ એન્જિનવાળી પ્રીમિયમ હેચબેક કાર બલેનો RS લોન્ચ કરી છે. બલેનો RS માત્ર પેટ્રોલ-પાવર્ડ એન્જિનમાં જ ઉપલબ્ધ છે.