શોધખોળ કરો

મારૂતિ સુઝુકીએ સ્વિફ્ટનું નવું મોડલ કર્યું લોન્ચ, જાણો શું છે ખાસ?

1/12
2/12
3/12
4/12
5/12
6/12
 નવા મૉડલમાં કારની લંબાઈ 10mm ઓછી કરવામાં આવી છે, જ્યારે પહોળાઈ 40mm સુધી વધારવામાં આવી છે. આનાથી કેબિનમાં સ્પેસ વધી જશે. બૂટ સ્પેસ પણ 58 લીટર સુધી વધારવામાં આવ્યું છે. 12 વેરિયન્ટ્સમાં LXi/LDi શરુઆતના મૉડલ્સ હશે, જ્યારે ZXi/ZDi ટોપ એન્ડ મોડલ્સ હશે. કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

7/12
 નવી મારુતિ સ્વિફ્ટને કંપનીએ પોતાના લેટેસ્ટ હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બનાવી છે. તેનું વ્હીલબેઝ 20mm મોટું છે. આ સાથે જ કારનું વજન પણ 85 કિલો જેટલું ઓછું થઈ ગયું છે. નવા મૉડલમાં માઈલેજ વધારે સારું મળે તેમ લાગી રહ્યું છે.

8/12
 ડીઝલ વેરિયન્ટ્સમાં 1.3 લીટર મલ્ટીજેટ એન્જિન આપવામાં આવ્યું છે જે 2000 RPM પર 190 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે અને 4000RPM પર 75PS પાવર આઉટપુટ આપે છે. પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.

9/12
નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટના પેટ્રોલ વર્ઝનમાં 1.2 લીટરનું સીરિઝ એન્જિન આપવામાં આવ્યું છે જે 6000 RPM પર 83 PSનો પાવર અને 4200 RPM પર 113 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે.

10/12
 આ અપડેટેડ મૉડલનો લુક નવો અને રિફ્રેશિંગ છે. જો કે એન્જિન, ટ્રાન્સમિશન વગેરેમાં વર્તમાન મૉડલ જેવા જ ફીચર્સ આપવામાં આવ્યા છે.

11/12
 ઉપરાંત મારુતિ સ્વિફ્ટના આ નવા મૉડલના કુલ 12 વેરિયન્ટ્સ ઓપ્શન મળશે. આમાં AMT એટલે કે ઓટોમેટિક ટ્રાન્સમિશન વાળું મૉડલ પણ શામેલ હશે. આ પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જિન ઓપ્શન્સ સાથે આવશે.

12/12
નવી દિલ્હીઃ મારૂતિએ પોતાની હેચબેક સ્વિફ્ટનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. 11,000 રૂપિયા આપીને તમે બુકિંગ કરાવી શકો છો. કંપનીએ તેના લુકમાં ઘણાં ફેરફાર કર્યા છે. જોકે કંપનીએ તેના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યાં નથી. તેમાં 1.2 લિટરનું જુનું એન્જિન આપ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget