શોધખોળ કરો
મારુતિની આ કાર નવા ફીચર્સ, હાઇ સ્પીડ એલર્ટ અને નવા કલરમાં થઈ લોન્ચ, જાણો કિંમત
1/6

આ કારની સીધી સ્પર્ધા ટાટાની સફળ એસયુવી ટાટા નેક્સઑન સાથે થશે. ટાટાએ પણ નેક્સઑનના એએમટી વર્ઝનને થોડા સમય પહેલા જ લોન્ચ કર્યું છે.
2/6

નવી કારમાં 1.3 લીટર ફોર સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 88.8bhpનો પાવર અને 200Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના દાવા મુજબ મેન્યુઅલ વેરિયન્ટ 24.3 kplની માઇલેજ આપે છે.
Published at : 10 May 2018 08:06 AM (IST)
View More





















