શોધખોળ કરો
Meta Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરો

1/5

રાજકુમારી જેવી લાગતી ઇશાએ તેના લુકને ડાયમંડ નેકપીસ અને ડ્રોપ ઇયરરિંગ્સ સાથે પૂરો કર્યો હતો.
2/5

3/5

આ વખતે મેટ ગાલાની થીમ ‘કેમ્પઃ નોટ્સ ઓન ફેશન’ને ધ્યાનમાં રાખીને ઈશાએ નેકલાઇનવાળું ગાઉન પહેર્યું હતું. જેના સ્કર્ટ પર ફેદર વર્ક કરવામાં આવ્યું હતું.
4/5

ગાલામાં ઈશાએ પ્રબલ ગુરંગે ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું.
5/5

ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં દર વર્ષે 'મેટ ગાલા' નામની અત્યંત હાઈપ્રોફાઈલ ઇવેન્ટનું આયોજન થાય છે. જેમાં આ વખતે બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ સહિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ આકર્ષક લુકમાં નજરે પડી હતી.
Published at : 07 May 2019 05:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
Advertisement
