શોધખોળ કરો

બદલાઈ જશે તમારો મોબાઈલ નંબર, 1 જુલાઈથી 13 આંકડાનો હશે નવો નંબર

1/5
 મોબાઈલ નંબરની નવી સીરીઝ આવવાથી તમામ ઓપરેટરોએ પોતાની સિસ્ટમ અપડે કરવાની રહેશે. આ મામલે તમામ સર્કલની ઓપરેટર કંપનીઓને આદેશ જારી કરવામાં આવ્યા છે. બીએસએનએલના વરિષ્ઠ અધિકારી અનુસાર ડિસેમ્બર 2018 સુધી જૂના નંબર પણ આ પ્રક્રિયા અંતર્ગત અપડેટ થશે.

2/5
સૂત્રો અનુસાર હાલમાં ચાલી રહેલ 10 આંકડાના મોબાઈલ નંબરને ઓક્ટોબરથી 13 આંકડા અનુસાર અપડેટ કરવાનું શરૂ કરવામાં આવશે. આ કામ 31 ડિસેમ્બર સુધી પૂરું કરવાનું રહેશે. જોકે હજુ સુધી એ નક્કી કરવામાં નથી આવ્યું કે હાલમાં ચાલી રહેલ મોબાઈલ નંબરમાં ફેરફાર કેવી રીતે થશે. નંબરમાં 3 ડિજિટ આગળ ઉમેરવામાં આવશે કે પાછળ એ નક્કી નથી થયું.

3/5
 સૂત્રોએ એ પણ કહ્યું કે, આ મામલે મોબાઈલ હેન્ડસેટ બનાવતી કંપનીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે પોતાના સોફ્ટવેરમાં 13 આંકડાના નંબર અનુસાર અપડેટ કરી લે, જેથી યૂઝર્સને કોઈ પરેશાની ન થાય.

4/5
સૂત્રો અનુસાર, બેઠકમાં કહેવામાં આવ્યું છે કે 10 આંકડામાં હવે નવા મોબાઈલ નંબરની શક્યાત રહી નથી. આ કારણે 10થી વધારે નંબરની સીરીઝ શરૂ કરવામાં આવે અને બાદમાં તમામ મોબાઈલ નંબરને 13 આંકડાના કરવામાં આવે.

5/5
નવી દિલ્હીઃ તમારો મોબાઈલ નંબર ટૂંકમાં જ બદલાઈ જશે. સરકાર તેની તૈયારી કરી રહી છે. હવો મોબાઈલ નંબર 10 આંકડાનો નહીં પરંતુ 13 આંકડાની સાથે આવશે. 1 જુલાઈ 2018 બાદ નવો નંબર લેવા પર 13 આંકડાનો નંબર મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે તમામ રાજ્યોને આ મામલે નિર્દેશ જારી કર્યા છે. બીએસએનએલે પણ તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વિતેલા દિવસોમાં દિલ્હીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹36 લાખનું કૌભાંડ: નકલી પાસબુકથી છેતરાયા લોકો, હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય પૈસા, તો ગભરાશો નહીં! ફટાફટ કરો આ કામ

નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

SIP Investment: કરોડપતિ બનવું છે? જાણો 21 વર્ષની આ એક ટ્રિકથી ₹2 કરોડ બનાવવાનું ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર LCBના દરોડા, 33 મહિલા અને 43 પુરુષોને મેડિકલ માટે લઈ જવાયા

બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી

અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?

સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન

આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?

Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી

Embed widget